SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૪૧૦ ભાઈબહ નોએ ઉપધાન તપવહન કર્યા. શેઠ ત્રંબકલાલ છગનલાલે લાભ લીધો હતો. ૨. સંવત ૨૦૨૩ની સાલમાં પ. પૂ. આ. શ્રી દેવેન્દ્ર સાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી ઉપધાનતપ વહન કરાવવામાં આવેલ જેમાં ૨૯૫ ભાઈબહેનોએ લાભ લીધો હતો. તે લાભ વકીલ ઉમેદચંદ બેચરદાસે લીધો હતો. ૩ સંવત ૨૦૩૧માં પૂ. દોલતસાગરજી ગણિવરશ્રીની નિશ્રામાં ૩૩૦ ભાઈબહેનોએ ઉપધાનતપ વહન કરેલ. તે લાભ શાહ દલીચંદ મગનલાલ કોંઢવાલાએ લીધો હતો. ૪. સંવત ૨૦૩૩માં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૧૩૭ ભાઈબહેનોએ શ્રી ઉપધાનતપવહન કરેલ. સંવત ૨૦૩૬માં મુનિરાજશ્રી દાનવિજયજી મ.સા.ની નિશ્રામાં ૧૬૫ ભાઈબહેનોએ ઉપધાનતપ વહન કરેલ. શાહ ત્રિભોવનદાસ રાઘવજીભાઈ જાંબુવાલાએ લાભ લીધો હતો. છ'રી પાળતાં શ્રી સંઘો પદવિહોરથી તીર્થયાત્રાઓ કરી અપાર પુણ્યરાશિની વૃદ્ધિ કરી છે. ૧. સંવત ૨૦૦૮માં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયામાનતુંગસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો. ૨. સંવત ૨૦૩૩માં પ.પૂ. આચાર્ય શ્રી વિજયધર્મધુરંધર સૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં શ્રી શંખેશ્વરજી તીર્થનો. ૩. સંવત ૨૦૩૫ પૂ. મૂનિરાજ શ્રી દાનવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી શંખ શ્વરજી તીર્થ નો. ૪. સંવત ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી પ્રમોદચંદ્રવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો તપ, ત્યાગ અને તિતિક્ષામાં શ્રી સંઘના ઘરોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી આવી છે. અંદાજે ૭૫ થી ૮૦ શ્રાવક-શ્રાવિકાઓએ પ્રવજ્યા અંગીકાર કરી સ્વપરનું કલ્યાણ સાધી રહ્યાં છે. શ્રાવક કુલો જેમ આજુબાજુના શહેરો અને ગામડાઓમાંથી આવી અત્રે વસવાટ કરવા લાગ્યાં તેથી શ્રી વાસુપૂજયસ્વામી પ્રાસાદને વિસ્તૃત કરવા જરૂર પડતાં નૂતન ત્ર વીશ દેવકુલિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું - તેવી જ રીતે શ્રાવકકુલો શહેરની ત્રણેય દિશાઓમાં (દક્ષિણ દિશા તરફ ભોગાવો
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy