________________
७३
આ બાગમાં ઝાડો ઉપર સુંદર ફળો છે.
एयंमि उज्जाणंमि वच्छेसु सोहणाई फलाई सन्ति एतस्मिन्नुद्याने वृक्षेषु शोभनानि फलानि सन्ति । वुड्ढत्तणे देहो ज़िण्णो हो । वृद्धत्वे देहो जीर्णो भवति ।
વૃદ્ધાવસ્થામાં શરીર જીર્ણ થાય છે.
જે પથ્યનું સેવન કરે છે, તે માંદો પડતો નથી. जो पच्छं सेवइ, सो रुग्गो न होइ । यः पथ्यं सेवते, स रुग्णो न भवति ।
આચાર્ય તીર્થંકરના સમાન છે. आयरिया तित्थयरेण समा संति । आचार्यास्तीर्थकरेण समाः सन्ति ।
સાધર્મિકોનું વાત્સલ્ય આ લોકમાં ધર્મ અને પરલોકમાં મોક્ષ આપે છે. साहम्मिआण वच्छल्लं एयंमि लोगम्मि धम्मं, परलोगम्मि य मोक्खं देइ । साधर्मिकाणां वात्सल्यमेतस्मिल्लोके धर्मं, परलोके च मोक्षं ददाति । मेघ पर्वत उ५२ १२से छे. मेहो पव्वयम्मि वरिसइ मेघः पर्वते वर्षति । સાધુ વ્યાખ્યાનમાં જિનેશ્વરોનાં ચરિત્ર કહે છે.
समणो वक्खाणे जिणेसराणं चरित्ताइं कहेइ । श्रमणो व्याख्याने जिनेश्वराणां चरित्राणि कथयति । હું માર્ગમાં રીંછ જોઉં છું.
हं मग्गंमि रिच्छं देकरवेमि । अहं मार्गे ऋक्षं पश्यामि ।
હે મુર્ખ! તું ગરીબોને શા માટે પીડે છે ?.
हे मुक्ख ! तुं दीणे किमत्थं पीलेसि ? । हे मूर्ख ! त्वं दीनान् किमर्थं पीडयसि ? |
તું દુર્જનોનાં વચનો ઉપર વિશ્વાસ રાખે છે, એથી દુ:ખ પામે છે. तुं दुज्जणाणं वयणेसुं वीसससि, तत्तो दुहं पावेसि । त्वं दुर्जनानां वचनेषु विश्वसिषि, ततो दुःखं प्राप्नोषि ।