________________
भ्वादयः परस्मैपदिनः ।
वपति लुनातीत्येवं यतते यत्यते वा। सूत्रमधीव,नियुक्रिमधीष्व, भाष्यमधीष्वेत्येवमधीते । पक्षे सूत्रमधीते, नियुक्तिमधीते इत्येवमधीते । एवं तवमोरप्युदाहरणानि । यथाविधि धातोः संवन्धे सति भृशाभीक्षण्येऽप्येवम् । लुनीहि पुनीहीत्येवायं लुनाति । अधीष्वाधीष्वेत्येवमयमधीते इत्यादि ।।
ધાતુઓનાં અર્થને સમુચ્ચય જણાતો હોય ત્યારે સામાન્ય અર્થવાળા ધાતુઓનો સંબંધ હોતે છતે ઘાતુથી પર હિ અને સ્વ તેમજ ત અને દવમ પ્રત્યય વિકલપે લાગે છે. તથા તે પ્રત્યયે ગુમ માં પણ વિકપે લાગે છે.
ચોખાને તું વાવે છે. તું લાગે છે. તે સાફ કરે છે એ પ્રમાણે પ્રયત્ન કરે છે.
પક્ષે – તે વાવે છે તે લણે છે તે સાફ કરે છે એ પ્રમાણે પ્રયત્ન કરે છે.
તું સૂત્ર ભણે છે. નિર્યુક્તિ ભણે છે. ભાષ્ય ભણે છે એ રીતે ભણે છે.
તે સૂવને ભણે છે. નિર્યુક્તિ ભણે છે ભાષ્ય ભણે છે એ રીતે ભણે છે,
૧-૪-૪૨ થી મૃાા અને સમગ્ર મૃાા – ક્રિયાનું અધિકતા પણ ગામીઇંગ – ક્રિયાનું વારંવાર કરવું.