________________
અરિહતા મંગળ છે. સિધા મંગળ છે, સાધુએ મંગળ છે અને કેવલિ ભગવંતાએ પ્રરૂપેલા ધમ માંગળ છે. (આ લેાકને વિશે) એ ચાર મ'ગળ છે. આ લેાકાને વિશે ચાર (ઉત્તમ) છે, અરિહંતા (આ લેાકમાં) ઉત્તમ છે. સિદ્ધો (આ લેાકમાં) ઉત્તમ છે, સાધુએ (આ લેાકમાં) ઉત્તમ છે. અને કેવલિ ભગવ'તાએ પ્રરૂપેલે ધમ' (આ લેાકમાં) ઉત્તમ છે.
·
હુ અરિહંત ભગવાનનું શરણું સ્વીકારૂ' છું', સિદ્ધ ભગવાનનું શરણું સ્વીકારૂ છું, હું સાધુ ભગવાનનું શરણું સ્વીકારૂં છું, કેવલિ ભગવંત ભાષિત ધર્માંનું શરણું સ્વીકારૂં છું.... એ ચારેનુ શરણુ' સ્વીકારૂ છું.
એ ચારના શરણે ગયેલા હું હે પરમાત્મા, વીતરાગદેવ, હે દેવાધિદેવ !
આપની સમક્ષ અનંતાભવામાં કરેલા પાપા (દુષ્કૃતા) તેમજ ચાલુ ભવમાં કરેલા પાપાની ક્ષમા માંગુ છું, તેની. નિંદા કરૂપ . તેની ગાઁ કરૂ છુ, વાસિરાવુ છુ, સ પાપાના મિચ્છામિ દુક્કડ આપું છું અને ભવિષ્યમાં પા (મારાથી) ન થાય તેવી આપની પાસે પ્રાર્થના કરૂં છુ હે પરમાત્મા, હૈ વીતરાગદેવ, હે દેવાધિદેવ,
સુકૃત કરનાર વ્યક્તિઓમાં અગ્રગણ્ય શ્રી જિનેશ્વરદેવ (અરિહંતદેવ) સિદ્ધ ભગવંતા, આચાર્ય ભગવંતા, ઉપાધ્યાય ભગવંતા, સાધુ ભગવડતા, મહાશ્રાવક એવા દેશવરતિધર સભ્યષ્ટિ આત્માઓ, સમ્યગદૃષ્ટિ ધ્રુવા તથા મનુષ્યાના ત્રણે કાળના સુકૃતની આપની સમક્ષ અનુમેાદના કરૂ છું.