________________
આ પુસ્તક શ્રી મહાવીર શ્વે. મૂ. પૂ. જૈન સંધ આપેરા સેાસાયટીના જ્ઞાનખાતામાંથી સંપૂ છપાવ્યું છે, તેથી સાધુ-સાધ્વીને વસાવવામાં કે વાંચવામાં દોષ નથી. પણ વિવેકી શ્રાવક—શ્રાવિકા આ પુસ્તક વસાવે તે અથવા વાંચે તા દોષ લાગે તેમ હેાવાથી વસાવવાની ઇચ્છાવાળાએ આ પુસ્તકની
પેટીમાં નાંખીને વસાવે
કિંમત જ્ઞાનખાતાની
અથવા નકરેા ભરીને વાંચવા ઉપયાગ રાખે.
F