________________
तद्धिते अ०
અહી કઠે શબ્દ જાતીસૂચક છે, પટ્ટુ શબ્દ ગુણસૂચક છે, ગન્તા શબ્દ ક્રિયાવાચક છે અને ચૈત્ર શબ્દ નામસૂચક છે તથા રજ્જો શબ્દ દડના સબધસૂચક છે. એ રીતે જાતિ દ્વારા 3, ગુણુ દ્વારા ચતુર, ક્રિયા દ્વારા ગન્તા, નામ દ્વારા ચૈત્ર અને પદાર્થના સંબંધ દ્વારા ન્ટિ એ રીતે અહીં નિર્ધારણ કરેલ છે. એટલે એમાંથી એક જણને જુદો પાડી બતાવેલ છે.
॥ १३३ ॥ यत्तत्किमन्यात् ७/३/५३
द्वयेर्मध्ये एकस्मिन्निर्घार्येऽर्थे एभ्यश्चतुर्भ्यः उतरः स्यात् । यतरो भवतेाः कठादिस्ततर आगच्छेत् ।
५८७
ઉપર જણાવેલી રીતે એમાંથી એકનું નિર્ધારણ કરવું હાય ત્યારે ચત્, સત્, વિમ્ અને અન્ય શબ્દાને હત્તર-અતર પ્રત્યય થાય છે.
ચતુ+હત ્—ચત્તરઃ મવાઃ ડાર્િઃ, તત+વ્રુત્તર-તતઃ આયછે. =તમારા બેમાંથી જે જાતિ વડે કઠ વગેરે એટલે જે જાતિ વડે કઠ હોય, ગુણુ વડે ચતુર હાય ક્રિયા વડે અમુક ક્રિયા કરનાર હાય, નામ વડે અમુક નામવાળા હાય અને અમુક પદાર્થના સબધવાળા હાય તે આવે. એજ રીતે વિ+જ્જત-તર:, અન્ય +ટસ ્ અન્યત: આ શબ્દોને પણ સમજવા,