________________
तद्धिते अ
અકાશ્ય એક પદ્ય એક પદપણું અર્થાત્ પદા જુદા જુદા હાવા છતાં પરસ્પર અર્થની એવી સંગતિ હાય છે તેથી તેને અની એક પદપણામાં જ લેખવામાં આવે છે, તેમ થવાથી સમાસ નામ ધાતુ અને તદ્વૈિતના રૂપામાં એક નામ હાવ કે વધારે જુદા જુદા નામેા હોય તે પણ તેમનુ` ઉપર જણાવેલુ એકપદ પણ સચવાઈ રહેવાને લીધે સમાસ, નામધાતુ અને તદ્વિતના એક નામ કે જુદા જુદા નામેાને લાગેલી વચલી સ્યાદિ વિભક્તિના લાપ થઈ જાય છે.
Bu
3
સમાસ ચિત્રા ગાયઃ ચર્ચ સ=ચિત્ર:-જેની પાસે કાખર ચીતરી ગાયા છે તે. નામ-ધાતુ-પુત્રમ્ રૂત્તિકૃતિ-પુત્રીયત્તિ-પુત્રની ઈચ્છા કરે છે. તદ્વિત હશેઃ અવત્યમ્ શૈવજ્ઞઃ–ઉ પશુના પુત્ર. પ્રથમ પ્રયાગમાં ચિત્રા અને નાવઃ એ પદોને લાગેલી પ્રથમા વિભક્તિના લાપ થઈ ગયા અને પછી ચિત્રળુ એવા નવા બનેલા એક પદરૂપ નામથી નવી વિભકિત લાગવી શરૂ થઈ. ખીજા પ્રયાગમાં પુત્રમ્ રૂપમાં પુત્ર શખ્સને લાગેલી બીજી વિભકિતને લાપ થયા અને પછી પુત્ર શબ્દ નામધાતુ રૂપ થવાને લીધે તેને ચ પ્રત્યય, લાગવા સાથે ક્રિયાપદની વિભકિત લાગવી શરૂ થઈ ત્રીજા પ્રયાગમાં ઉપગેા રૂપની ષષ્ઠી વિભકિત લાપાઈ ગઈ અને પછી બૌવાવ એવુ નામ ખનવાથી તેને નવી વિભકિત લાગવી શરૂ થઈ ચિત્રા, તાવઃ, ચર્ચ, પુત્રમ્, શ્રુતિ, ઉપશે, आपत्याम् આવા વાકયેામાં પરસ્પર શંખ'ધની વિવક્ષા ન રાખવાથી જુદા જુદા પરસ્પર નિરપેક્ષ પદે હાવાને લીધે અકપદ્ય નથી તેથી વિભકિતના લાપ ન થાય.