________________
જપ
(૨) જે વસ્તુ બીજા જ રૂપાંતરને— વિકારને-પામે તે વિકાર્ય કર્મ– જાડું રાતિ= લાકડાને બાળે છે. અહીં દહનક્રિયા દ્વારા લાકડાનું રાખરૂપે પરિણમન થાય છે. અર્થાત્ લાકડું બીજા રૂપાંતરને પામે છે.
(9) જે વસ્તુ માત્ર પમાય તે પ્રાપ્ય કર્મજ્ઞાન છR અહી ગામ માત્ર પામવા ગ્ય છે.
વળી કર્મનાં બીજા પણ ત્રણ પ્રકાર છે. (૧) ઈષ્ટ (૨) અનિષ્ટ (૩) આ બને જાતનું નહીં એવું એટલે ઈષ્ટ પણ નહી અને અનિષ્ટ પણ નહીં એવું
કટ વગેરે ઈષ્ટ કમ છે. સાપ વગેરે અનિષ્ટ કર્મ છે અને ગામ જતાં ઝાડની છાયાનું ઉલંઘન વગેરે ઈષ્ટ નથી તેમ અનિષ્ટ પણ નથી.
વળી, કર્મ બે પ્રકારનું છે– પ્રધાન– મુખ્ય- કર્મ અને ગૌણ કર્મ. ક્રિયા સાથેને જેને સાક્ષાત્ સંબંધ હોય તે મુખ્ય કર્મ અને જેનો સંબંધ સાક્ષાત્ ન હોય તે ગૌણ કર્મ. કેટલાંક ધાતુઓ બે કર્મવાળા હોય છે, તેમાં આંવે ભેદ દેખાય છે. | | પા વળિ રારા ૪૦
द्वितीया स्यात् । कट करोति । काष्ठ दहति । ग्राम गच्छति । राज्य प्राप्नोति । विषमति । ग्राम गच्छस्तक સરિતા