________________
हेमलघुप्रक्रियाव्याकरणे
વાચકરૂપે પ્રસિદ્ધ છે, કેમકે તે અમુક એક નિયત સંખ્યાના જ સૂચક છે ત્યારે પતિ કેટલું ચાવ=જેટલું. આ અને આવા બીજા શબ્દો કેઈ એક નિયત સંખ્યાના સૂચક નથી તેથી તેને સંખ્યાવાચક ન ગણાવતાં આ સૂત્ર દ્વારા તેવા શબ્દોને પણ સંખ્યાવાચક જેવા ગણવાનું વિધાન કરેલ છે.
॥ २२ ॥ बहु-गणं भेदे १।११४०
સંથાવત . વહુધા, બાધા !
વહુ અને શબ્દો જ્યારે ભેદને સૂચવતા હોય ત્યારે તે બનને શબ્દને સંખ્યાવાચક જેવા સમજવા. જેમ એક, બે વગેરે સંખ્યાવાચક શબ્દો ભેદના સૂચક છે તેમ વંદુ ને વાળ એ બે શબ્દો ભેદના સૂચક છે. હું ઘણું-જુદું જુદું ઘણું. ન–ગાણું-ઘણું જુદું જુદું. એ ઘણામાં કે ગણમાં પરસ્પર ભેદ છે એ આશય જયારે હોય ત્યારે બંને શબ્દો ભેદ અર્થને પણ સૂચવે છે.
વહુ – (વહુ+ વ = વાટુ) બહુ વડે ખરીદેલો
જણાવ-(જળ + = રવિ) ગણા વડે – અમુક ગણુ વડે ખરીદેલો.
આ બને શબ્દ સંચાવન થવાથી તેમને જ પ્રત્યય લાગેલો છે. જ્યારે વઘુ અને જળ શબ્દ ભેદને ન સૂચવતા હોય ત્યારે તેમને સંખ્યાવત્ ન સમજવા, તે વખતે શબ્દોને સંખ્યાવત્ કાર્ય ન થાય.