________________
કારક-વિભક્તિ પ્રકરણ
विना ते तृतीया च २।२।११५
७० तुल्य अर्थवाजा नाम साथै भेडायेला नाभने तृतीया } षष्ठी વિભક્તિ થાય છે.
८८
अयं नृपो दाने कर्णेन तुल्यः, कर्णस्य तुल्यः । अयं नृपो दाने कर्णेन समः, कर्णस्य समः । तुल्यार्थैस्तृतीया - षष्ठयौ । २।२।११६
२/२/११५
૭૧ વ પ્રત્યયાન્ત નામથી યુક્ત ગૌણુ નામને દ્વિતીયા અને ષષ્ઠી થાય છે, પણ ન પ્રત્યેય અર્થી પર વિહિત ન होय तो. पूर्वेण ग्रामम्, पूर्वेण ग्रामस्य । प्राग् ग्रामात् । અહિં દિગ્ શબ્દના યોગમાં પંચમી થાય છે. ૨–૨-૭૫ द्वितीया - षष्ठयौ एनेन अनञ्चेः २।२।११७
७२
'દૂર' કે ‘નજીક' એવા અર્થવાળા શબ્દોથી દ્વિતીયા તૃતીયા પાંચમી અને સપ્તમી એકવચન થાય છે, પણ નામના વિશેષણુ તરીકે વપરાયા ન હેાય તેા.
दूरं दूरेण दूराद् दूरे वा ग्रामाद् ग्रामस्य वा वसति । अन्तिकं अन्तिकेन अन्तिकाद् अन्तिके वा वसति । असत्त्वाऽऽरादर्थात् टा - ङसि - ङयम् २।२।१२० ૭૩ માન આપવાને યોગ્ય નામ બહુવચનમાં પણુ વપરાય છે. आचार्याः कथयन्ति । आचार्यः कथयति । गुरावेकश्च ( द्वौ बहुवद् नवा ) २।२।१२४