________________
શ્રીદેહસ્થિતિસ્તવ
૬૫
શ્રીધર્મઘોષસૂરિ વિરચિત
: શ્રીદેહસ્થિતિસ્તવ |
પદાર્થસંગ્રહ શ્રીધર્મઘોષસૂરિ મહારાજે શ્રીદેહસ્થિતિસ્તવની રચના કરેલ છે. તેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. દેવલોકમાં સામાન્યથી ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - | દેવો
ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ભવનપતિ
૭ હાથ વ્યંતર
૭ હાથ જયોતિષ
૭ હાથ ૧લો-રજો દેવલોક
૭ હાથ ૩જો-૪થો દેવલોક
૬ હાથ પમો-૬ઢો દેવલોક
૫ હાથ ૭મો-૮મો દેવલોક
૪ હાથ ૯મી થી ૧૨મો દેવલોક
૩ હાથ નવ રૈવેયક
૨ હાથ પાંચ અનુત્તર
૧ હાથ