________________
૧૯૧
सिरिअंगुलसत्तरी
ગ્રંથકાર પ્રથમ ઉત્સધાંગુલનું સ્વરૂપ બતાવે છે – परमाणूइच्चाइक्कमेण उस्सेहअंगुलं भणियं । जं पुणमायंगुलमेरिसेणं तं भासियं विहिणा ॥३॥ "परमाणू तसरेणू रहरेणू वालअग्गलिक्खा य । जूय जवो अट्ठगुणो कमेण उस्सेहअंगुलयं ॥ २९१ ॥"
| (શ્રીસસૂત્રમ્) અર્થ - જેના છેદન ભેદન કરવાથી બે ટુકડા ન થાય તે પરમાણુ કહીએ, અનંતા વ્યવહારપરમાણુપુદ્ગલોનો સમૂહ થાય ત્યારે એક ઉશ્લષ્ણશ્લણિકા, આઠ ઉશ્લણશ્લેક્ટ્રિકાએ એક ગ્લષ્ણ
શ્કણિકા, આઠ શ્લષ્ણશ્લણિકાએ એક ઊર્ધ્વરણ, આઠ ઉર્ધ્વરેણૂકાએ એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુએ એક રથરેણ, આઠ રથરેણુએ દેવકુરુ-ઉત્તરકુરુ-મનુષ્યોનું એક વાલાઝ, આઠ દેવકુરુઉત્તરકુરુમનુષ્યના વાલાગ્રે હરિવાસ-રમ્યકવાસના મનુષ્યનો એક વાલાઝ, આઠ હરિરાસરમ્યવાસક્ષેત્રના મનુષ્યના વાલાઝે હેમવંત-ઐરણ્યવંતના જુગલીયાનો એક વાલાઝ, આઠ હેમવંતઐરણ્યવંતના મનુષ્યના વાલાઝે પૂર્વમહાવિદેહ-પશ્ચિમમહાવિદેહમનુષ્યનો એક વાલાગ્ર થાય, આઠ પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહના મનુષ્યના વાલાઝે ભરત-ઐરવત-ક્ષેત્રના મનુષ્યનો એક વાલીગ્ર થાય, આઠ ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યના વાલાઝે એક લિખ થાય, આઠ લિખની એક જૂ, આઠ જૂએ એક યવમધ્ય, આઠ યુવે એક ઉત્સધાંગુલ થાય (૩)
હવે આત્માગુલનું સ્વરૂપ ગ્રંથકાર બતાવે છે – जे जम्मि जुगे पुरिसा अट्ठसयांगुलसमूच्छिया हुंति । तेसिं जं नियमंगुलमायंगुलमित्थ तं होइ ॥४॥