SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ सिरिअंगुलसत्तरी श्रीमोनिचन्द्रसूरिविरचिता સિરીમંગુનત્તરી છે શબ્દાર્થહિતા . उसभसमगमणमुसभजिणमणिमिससामिसंथुअगुणोहं । नमिऊणंगुललक्खणं संक्खेवमिणं पवक्खामि ॥१॥ અર્થ - ઋષભ જિનને નવા નમિને આગે કહેવાતા અંગુલોનું લક્ષણ સંક્ષેપથી કહીશ, ઋષભજિન કેવા છે? ઋષભજિન - વૃષભ સમાન ગમન છે જેહનું, વલી કેવા છે? અનિમિષ એટલે દેવતા તેહના સ્વામી ઈન્દ્ર તેહને સ્તુતિ કરવા લાયક ગુણો છે જેહના. (૧) તે આદિદેવને નમસ્કાર કરી ગ્રંથકાર અંગુલોનું લક્ષણ બતાવે છે - उस्सेहंगुलमायंगुलं च तइयं पमाणनामं च । इय तिन्नि अंगुलाई वावारिज्जति समयम्मि ॥२॥ અર્થ - ઉત્સધાંગુલ, આત્માંગુલ, પ્રમાણાંગુલ આ ત્રણ પ્રકારના અંગુલો સૂત્રસિદ્ધાંતમાં વર્ણવેલા છે. (૨)
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy