SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રીઅંગુલસત્તરી શ્રીમુનિચન્દ્રસૂરિ વિરચિત ' અંગુલસત્તરી : પદાર્થસંગ્રહ શ્રીમુનિચન્દ્રસૂરિજીએ અંગુલસત્તરી રચી છે. તેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. અંગુલ ત્રણ પ્રકારના છે – (૧) ઉત્સધાંગુલ (૨) આત્માંગુલ (૩) પ્રમાણગુણ. (૧) ઉત્સધાંગુલ - પરમાણુ વગેરેથી મપાયેલ અંગુલ તે ઉત્સધાંગુલ કહેવાય છે. પરમાણુ બે પ્રકારના છે – સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. અનંત સૂક્ષ્મ પરમાણુઓ વિગ્નસા પરિણામથી ભેગા થાય ત્યારે ૧ વ્યાવહારિક પરમાણુ બને છે. તેને તીક્ષ્ણ શસ્ત્રથી પણ છેદી કે ભેદી ન શકાય. ૮ વ્યાવહારિક પરમાણુ = ૧ ઉશ્લષ્ણશ્લણિકા ૮ ઉશ્લષ્ણશ્લર્ણિકા = ૧ શ્લષ્ણશ્લણિકા
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy