________________
શ્રીવિચારપંચાશિકા
૧૩૧
ત્ય
વૈક્રિય |
જ
દ્વાર ૪થુ-વિષય : | ક્રમનું શરીર
વિષય ૧ | ઔદારિક તીઠુ - વિદ્યાધરોને આશ્રયી ઉત્કૃષ્ટથી
નંદીશ્વરદ્વીપ સુધી, જંઘાચારણોને આશ્રયી ઉત્કૃષ્ટથી રુચકપર્વત સુધી ઉપર - બંનેને ઉત્કૃષ્ટથી પાંડકવન સુધી.
| અસંખ્ય દ્વીપ-સમુદ્ર આહારક | મહાવિદેહક્ષેત્ર | તેજસ
| સર્વલોક (કેવલીસમુદ્ધાતમાં સર્વલોકવ્યાપી
થવાથી) | કાર્પણ
| સર્વલોક (કેવલીસમુદ્યાતમાં સર્વલોકવ્યાપી
થવાથી) દ્વાર પમુ-પ્રયોજન : ક્રમ શરીર
પ્રયોજન | ૧ | ઔદારિક ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, કેવળજ્ઞાન
પ્રાપ્તિ વગેરે. ૨ | વૈક્રિય સ્થૂલત્વ, સૂક્ષ્મત્વ, એકત્વ, અનેકત્વ,
આકાશગમન, પૃથ્વીગમન વગેરે અનેક
પ્રકારની વિભૂતિ. ૩ | આહારક | સૂક્ષ્મ અર્થોનો સંશય છેદવો. ૪ | તેજસ | ગ્રહણ કરેલા આહારને પચાવવો, શાપ
આપવો, અનુગ્રહ કરવો. કાર્પણ ભવાંતરમાં જવું.