SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિચારપંચાશિકા ૧ ૨૭ શ્રીવિજયવિમલગણિ વિરચિત : શ્રીવિચારપંચાશિકા પદાર્થસંગ્રહ શ્રીવિજયવિમલગણિએ શ્રીવિચારપંચાશિકાની રચના કરી છે. તેની ઉપર અવચૂરિ પણ તેમણે જ રચી છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. અહીં ૯ વિચાર કહેવાના છે. તે આ પ્રમાણે છે – (૧) શરીર (૨) જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકમાં અને સ્વર્ગમાં જાય છે? નરક-સ્વર્ગમાંથી ગર્ભજ મનુષ્યમાં આવેલો જીવ કેટલો સમય આવે ? (૩) અપુદ્ગલી અને પુદ્ગલી (૪) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (૫) પર્યાપ્તિ (૬) જીવ વગેરેનું અલ્પબદ્ધત્વ (૭) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો (૮) કૃતયુગ્મ વગેરે (૯) પૃથ્વી વગેરેનું પરિમાણ
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy