SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 100 શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ક્રમ કુલકરનું નામ | આયુષ્ય | શરીરપ્રમાણ નીતિ ૦ વિમલવાહના ૧૦ પલ્યોપમ ૯૦૦ ધનુષ્ય | હકાર ૦ 0 K 2 m ચક્ષુખાનું ન્યૂન અસંખ્ય પૂર્વ ૮૦૦ ધનુષ્ય | હકાર યશસ્વાનું ન્યૂનઅસંખ્યપૂર્વ ૭૮૦ધનુષ્ય | હકાર,મકાર | અભિચંદ્ર ન્યૂનઅસંખ્યપૂર્વ ૬૫૦ધનુષ્ય | હકાર,મકાર પ્રસેનજિત ન્યૂનઅસંખ્ય પૂર્વ ૬OOધનુષ્ય | હકાર,મકાર ધિક્કાર મરુદેવ ન્યૂનઅસંખ્યપૂર્વ ૫૫૦ધનુષ્ય || હકાર,મકાર ધિક્કાર નાભિ સંખ્યાતાપૂર્વ પરપધનધ્ય | હકાર,મકાર ધિક્કાર કુલકરોની પત્નીઓનું આયુષ્ય અને શરીરપ્રમાણ કુલકરોના આયુષ્ય અને શરીરપ્રમાણ જેટલું જ હોય છે. કુલકરોની પત્નીઓ પ્રિયંગુ જેવા વર્ણવાળી હોય છે. કુલકરોના આયુષ્યનો પહેલો દશમો ભાગ કુમારાવસ્થામાં હોય છે, છેલ્લો દશમો ભાગ ઘડપણમાં હોય છે, શેષ ૮ દશમા ભાગોમાં કુલકરણપણું હોય છે. ૩જા આરાના અંતે ઋષભદેવ ભગવાન અને ભરત ચક્રવર્તી થયા. ૪થા આરામાં અજિતનાથ ભગવાનથી મહાવીરસ્વામી ભગવાન સુધીના ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ નારદો થયા. ૧૨ ચક્રવર્તઓના નામો - (૧) ભરત, (૨) સગર, (૩) મઘવા, (૪) સનકુમાર, (૫) શાંતિ, (૬) કુંથુ, (૭) અર, (૮) સુભૂમ, (૯) મહાપદ્મ, (૧૦) હરિષેણ, (૧૧) જય, (૧૨) બ્રહ્મદત્ત.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy