SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ (v) દશ પ્રકારના કલ્પવૃક્ષો. (vi) કુલકરોની વિગત. (vi) અવસર્પિણીના ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. (viii) અવસર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો નિર્વાણ સમય. ઉત્સર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો જન્મસમય. (ix) મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી થયેલી ઘટનાઓ. (X) છઠ્ઠા આરાનું સ્વરૂપ. (i) ઉત્સર્પિણીના છ આરા. (i) ઉત્સર્પિણીના ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો બરાબર સમજાવ્યા છે. (૫) શ્રીવિચારપંચાશિકા (અવચૂરિ સહિત) આ ગ્રંથ શ્રીવિજયવિમલગણિએ રચેલ છે. તેની મૂળગાથા ૫૧ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર શ્રીવિજયવિમલગણિએ અવચૂરિ રચેલ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૯ વિચારો કહ્યા છે. તે આ પ્રમાણે છે – (i) શરીર | (i) કેટલો કાળ ગર્ભમાં રહીને જીવ નરકમાં અને સ્વર્ગમાં જાય છે? નરક-સ્વર્ગમાંથી આવેલો જીવ કેટલો સમય જીવે છે ? (ii) અપુદ્ગલી અને પુદ્ગલી (iv) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (V) પર્યાપ્તિ (vi) જીવ વગેરેનું અલ્પબદુત્વ (vi) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy