________________
શ્રીદેહસ્થિતિસ્તવ
જીવો
ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ પર્યાપ્તા તેઉકાય
અંગુલીઅસંખ્ય પર્યાપ્તા વાયુકાયા
અંગુલ અસંખ્ય પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય |અંગુલઅસંખ્ય પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય સાધિક ૧,૦૦૦ યોજના પર્યાપ્તા બેઈન્દ્રિય (શંખ વગેરે) |૧૨ યોજન પર્યાપ્તા તેઈન્દ્રિય (ગુલ્મિ વગેરે) ૩ ગાઉ પર્યાપ્તા ચઉરિન્દ્રિય (ભમરા વગેરે)૧ યોજન પર્યાપ્તા ગર્ભજ જલચર ૧,000 યોજન પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્ષ ૧,000 યોજન પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ ૬ ગાઉ પર્યાપ્તા ગર્ભજ ખેચર ૨ થી ૯ ધનુષ્ય પર્યાપ્તા સંમૂર્છાિમ જલચર ૧,000 યોજન પર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ ર થી ૯ યોજન પર્યાપ્તા સંમૂર્છાિમ ભુજપરિસર્પ ર થી ૯ યોજના પર્યાપ્તા સંમૂર્છાિમ ચતુષ્પદ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા સંમૂર્છાિમ ખેચર ૨ થી ૯ ધનુષ્ય
જીવવિચાર અને સંગ્રહણીસૂત્રમાં સંમૂર્છાિમ ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૨ થી ૯ ધનુષ્ય કહ્યું છે.