________________
૧૪૦
મોક્ષમાં ગયેલા
રાજાઓ
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
૫૯ ૧૩ ૧૭ ૨૧ ૨૫ ૨૯ ૩૩ યાવત્ અસંખ્ય
.
અનુત્તરમાં ગયેલા ૩૭ ૭ ૧૧ ૧૫ ૧૯ ૨૩ ૨૭ ૩૧/૩૫ યાવત્ અસંખ્ય રાજાઓ
(૬) વ્યુત્તરસિદ્ધદંડિકા -
એકથી શરૂ થાય અને ઉત્તરોત્તર ૩-૩ વધે.
ફ્યુત્તરસિદ્ધદંડિકા પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૪ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૭ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૧૦ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ ઉત્તરોત્તર ૩-૩ની વૃદ્ધિથી રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા. યાવત્ અસંખ્ય રાજાઓ મોક્ષમાં ગયા અને અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયા.
૧ ૭ ૧૩ ૧૯ ૨૫ ૩૧ ૩૭ ૪૩ યાવત્ અસંખ્ય ↓ ↓ અનુત્તરમાં ગયેલા ૪ ૧૦ ૧૬ ૨૨ ૨૮ ૩૪ ૪૦ ૪૬ યાવત્ અસંખ્ય |રાજાઓ
||
મોક્ષમાં ગયેલા
|રાજાઓ
(૭) વિષમોત્તરસિદ્ધદંડિકા -
-
ત્યાર પછી ૩ થી શરૂ થતી અને ઉત્તરોત્તર ૨ વગેરે વિષમ સંખ્યાની વૃદ્ધિવાળી સિદ્ધદંડિકા છે. તેને જાણવાનો ઉપાય – ઊભી બે લીટીમાં મળીને ૨૯ વાર ત્રણનો અંક લખવો. તેમાં ક્રમશઃ ૦, ૨, ૫, ૯, ૧૩, ૧૭, ૨૨, ૬, ૮, ૧૨, ૧૪, ૨૮, ૨૬, ૨૫, ૧૧, ૨૩, ૪૭, ૭૦, ૭૭, ૧, ૨, ૮૭, ૭૧, ૬૨, ૬૯, ૨૪, ૪૬, ૧૦૦, ૨૬ ઉમેરવા. જે જવાબ આવે તેટલા રાજાઓ આંતરે આંતરે મોક્ષમાં અને અનુત્તરમાં ગયા.