________________
શેરદલાલે (હાઈટ હાઉસ સામે ત્રણબત્તી પ્રીતમનગરને ઢાળ) વ્યક્ત કરેલ.
તે મુજબ તેમણે પિતાના પિતાજીના નામથી ચાલતા ટ્રસ્ટ મારફત પ્રથમ–ભાગનું પ્રકાશન પણ કર્યું. ટચ ના જતિ મુજબ આકસ્મિક રીતે તેઓના કાલધર્મ થવાથી બીજા ભાગનું પ્રકાશન રાજકોટ જૈન શ્રી સંઘ તરસ્થી થયું, હવે આ ત્રીજા ભાગના પ્રકાશનને લાભ પૂ. મહારાજ શ્રીની સૂચનાથી અમોને મળે છે.
આ ત્રીજા ભાગમાં આઠમે અધ્યાય પણ લેવા ભાવના હતી. પણ લાંબા ગાળાથી ચાલતા ત્રીજા ભાગના ફર્મા બગડી ન જાય તેથી તુર્ત પ્રકાશન કરી દેવાની દષ્ટિએ આઠમા અધ્યાયને બાકી રાખી સંસ્કૃત-ભાષાના વ્યવસ્થિતજ્ઞાન માટે ઉપયોગી આ પ્રકાશનને શ્રી સંઘની સેવામાં સાદર રજી કરેલ છે.
આ પ્રકાશનમાં પ્રકાશન અંગેની સઘળી જવાબદારી ઉમંગથી ઉઠાવનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧ નગરશેઠ માર્કેટ, રતન પિળ અમદાવાદ) તથા મુફરીડિંગ વગેરે શુદ્ધ સ