________________
છેપ્રકાશક તરફથી
णमो वोयरागाणं । શ્રી દેવ-ગુરુકૃપાએ ચતુર્વિધ શ્રીસંઘના કરકમલેમાં આગમાભ્યાસના પાયારૂપ શબ્દજ્ઞાનના પ્રધાન–સાધનરૂપ શ્રી સિદ્ધહેમલgવૃત્તિ-વ્યાકરણના વિશિષ્ટ અધ્યયન એગ્ય બાલગ્ય શૈલિવાળા પ્રકાશનને આ ત્રીજો ભાગ રજુ કરતાં ખૂબ હર્ષ અનુભવીએ છીએ.
અમારી જાણકારી પ્રમાણે વર્તમાન શ્રમણ સંસ્થામાં પાછલા ૫૦/૬૦ વર્ષોમાં શ્રી સિદ્ધાન્તચંદ્રિકા અને સિદ્ધાંત-કૌમુદીના વધુ પ્રચાર છતાં પાછલાં ૩૦/૪૦ વર્ષોમાં કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રાચાર્ય મ. શ્રીની પ્રૌઢ પ્રતિભાથી અત્યંત સુલભ–શૈલિથી વ્યુત્પત્તિજ્ઞાન કરાવનાર શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણના પઠન-પાઠનને પ્રચાર વધુ થવા પામ્યું છે, તે એક આનંદની વાત છે.
આના અધ્યયનના પ્રચારને અનુલક્ષી પૂ. આચાર્ય ભગવંતે, પૂ. મુનિ ભગવંતે અને કેટલીક પ્રકાશક સંસ્થાઓએ શ્રસિદ્ધહેમ શબ્દાનુશાસન