________________
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આ શુભ સંક૯પને આશીર્વાદ આપ્યા અને આ સખી ઉદારમના શેઠશ્રીએ તરત જ પિતાની અમુક મિલ્કતનું ટ્રસ્ટ કરી નાખ્યું, - આજે તે તેઓશ્રી દિવંગત થયા છે. પરંતુ તેમના એ પુણ્યકાર્યની દિવ્ય જ્યોત આજે પણ ઝગમગી
શાસન સમ્રાટ વિજય નેમિસુરિજી મહારાજ સાહેબના તેઓ અનન્ય ભક્ત મને આજ્ઞાંતિ વિનય, ગૃહસ્થ શિષ્ય હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક જિનમંદિરોમાં ઘણું જિનબિબો ભરાવવામાં તેમજ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમત્વને ત્યાગ કરીને ઘણું પુણ્ય કાર્યો કર્યા છે.
આ સિવાય તેઓશ્રીએ મહામંગલકારી પાપ નિવારકને શાંતિદાયક નવકાર મહામંત્રને વિધિપૂર્વક નવલાખને જાપ પૂર્ણ કર્યો હતો અને તેની પૂર્ણ હૂતિના સંદર્ભસ્માં ભારે દબાબા પૂર્વક અને અદકેશ ઉત્સાહથી શ્રી સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું.'
શેઠશ્રી તે આજે ચાલ્યા ગયા છે. પરંતુ કેટલાક માનવી ફૂલ જેવા હોય છે. કુલ ખરી જાય છે, પણ
ઇ પણ છેડી જાય છે, તેની પાખડી ખત્મ