________________
કે સાહિત્ય અને સંસ્કારના અનુરાગી [ સ્વ. શેઠશ્રી જેસિંગલાલ કાળીદાસ
- શેર દલાલની કે જ જીવન ઝરમર છે
સંવત ૨૦૦૨ની વાત છે. સ્વર્ગસ્થ શેઠશ્રી જેશિગભાઈ પિતાના બે લાડકવાયા તનેને લઈ પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસુરિશ્વરજી મહારાજ સાહેબને વહન કરવા માટે ગયા હતા ત્યાં વાતામાં ને વાતમાં તેઓશ્રીએ આચાર્ય મહારાજને પોતાનો શુભ સંકલ્પ જણાવતાં કહ્યું
હે મારી મિલકતના અમુક ભાગની રકમના વ્યાજમાંથી જે રકમ ભેગી થાય તે રકમ સાતક્ષેત્રમ વાપરવા ઈચ્છું છું,