SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૯૩૩ “ કુર્મીના વિશ્વાકું ફળ ” :- મુનિ તારે ઘેર ત્રણ ત્રણ વખત લક્ષપાક તેલ વહેરવા માટે પધાર્યાં, ત્યારે તે ત્રણ ત્રણ વખત લક્ષપાક તેલ નહી. વહેારાવવાની બુદ્ધિથી અસૂઝતું કરી નાંખ્યું, એટલે તને ત્રણ ત્રણ વખત ધનની અંતરાય પડી અને તારે ફાંસીના માંચડે લટકવાના વખત આન્યા. સૌથી પહેલા ભદ્રા શેઠાણીએ નિરાધાર રીતે કાઢી મૂકયા, ત્યારે તુ' પુરપઈઠાણુ ગયે ત્યાં તને સહકાર ન મળ્યા ને ફાંસી ખાઈને મરવા તૈયાર થયા ત્યારે સા વાહે બચાવી લીધા, ને તને સાથે લઈ ગયા ત્યાંથી તુ નવ લાખના રત્નો લઈને પાળે કર્યાં. રત્નાની ગેાદડી મૂકી તુ સરેાવરમાં સ્નાન કરવા ગયા ને પાછળથી વાંદરો ગાઢડી લઈ ગયા, ત્યારે તુ હતાશ થઈ તે ગળામાં ફાંસો ખાઈને મરવાની તૈયારીમાં હતા ત્યાં સન્યાસીએ તને બચાવ્યા, અને એની સાથે સુવર્ણરસની સિદ્ધિ કરવા તને લઈ ગયો. સુવર્ણÖરસ લઈને તું નગરના પાદર સુધી આવ્યો પણ પાછળથી એ સ'ન્યાસીની દૃષ્ટિ બગડી ને તને મીઠાઈ લેવાના બહાને મોકલીને એ સુવણરસના તુંબડા લઈને ચાલ્યો ગયો ને તુ મીઠાઈ લઈને આવ્યો. સન્યાસીને ન જોતા તું હતાશ બની ગયો ત્યારે પણ તુ ગળે ફ્રાંસા ખાઇને મરવા તૈયાર થયો. તે વખતે જ ધાચારણ મુનિ પધાર્યાં, એમણે તને બચાવી લીધેા. દાન દેતા ધાવાયેલા પાપકમના મેલ” :- એ માસ ખમણના તપસ્વી મુનિરાજના દર્શીન થતાં તું આનંદ વિભેર બની ગયો અને લાવેલી મીઠાઈ, ફરસાણ વિગેરે જે ક ંઈ હતું તે તે ભૂખ્યા રહીને ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી બધું તપસ્વી મુનિના પાત્રમાં વહેારાવી દીધુ, તેથી તારા બધા પાપકર્મોં ધોવાઈ ગયા ને સામેથી બધું સુખ દોડીને આવ્યુ.. તારી ગયેલી એકેક ચીજો પણ સામેથી મળી ગઈ. હે ભીમસેન ! આ બધું સુખ દુઃખ તમારા પૂષ્કૃત કર્માનુસાર મળ્યું છે. આ બધા કમ`ના ખેલ છે. આ સ'સારમાં જીવને ક`રાજા નચાવે તેમ નાચવાનુ' છે, માટે કર્મો કરતી વખતે ખૂબ વિચાર કરે. હે રાજન્ ! આવું રાજય, ધનવૈભવ, કુટુંબ, પત્ની, પુત્ર પરિવાર આ બધું આ ભવમાં જ નથી મળ્યું. અન`તી વખત મળ્યુ' છે. જીવે ભાગળ્યુ છે ને છાડયુ છે, માટે એના માહ છોડીને ભવસાગર તરવા માટે ધર્મારાધના કરો. હિરસેન કેવળીના મુખેથી પેાતાના પૂર્વભવની વાત સાંભળીને ભીમસેન રાજાને વૈરાગ્ય આવ્યો “સંયમના માર્ગે ચાર આત્માઓનુ' પ્રયાણુ” : ભીમસેન રાજા હિસેન કેવળી ભગવ'તના ચરણમાં નમસ્કાર કરીને કહે છે ભગવત! મે' જેવા કર્યાં કર્યાં તેવા ભાગળ્યા છે. હવે મને આપ તારો. હું આપના શરણે છુ'. હવે મને રાજ્ય સ`પત્તિ પત્ની કે પુત્ર કોઈના મેહ નથી. આ સમયે ભીમસેનની સાળી સુલેાચના અને વિજયસેન રાજા પણ ત્યાં આવેલા હતા. કેવળી ભગવાનની વાણી સાંભળીને એમને પણ વૈરાગ્ય આવી ગયો. ભીમસેન રાજા, સુશીલા રાણી તથા વિજયસેન રાજા અને સુલેચના રાણી આ ચારેય ભવ્યાત્માએ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દેવસેન અને -
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy