SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ શારદા સિદ્ધિ ધર્મ કરવા એ ગુના નથી પણ પવિત્ર કાર્ય છે. ધર્મ કરવાથી દુઃખ ટળે છે તે સુખ મળે છે. જો ધમ કરવાથી દુઃખ આવતું હેાય તે પછી પાપાચરણથી શું સુખ મળે છે? જો એમ હોય તેા પાપપ્રવૃત્તિ કરનાર આખી દુનિયા સુખી થઈ જાય, પણ એવુ' ખનતુ નથી. હા, એમ કહેવાય કે જે ધર્મ કરે તેને કસોટી આવે. તે વખતે અડગ રહેવુ, ધર્માં માં સ્થિરતા રાખવી પણ એના અથ એવા નથી કે કસોટી રૂપ આપત્તિ આવી એ ધમ ને લીધે આવી. "" જીવને દુઃખ કે આપત્તિ તા પૂર્વે કરેલા અશુભ કર્માંને કારણે આવે છે. વર્તમાનકાળમાં ધ કર્યાં તેથી પૂર્વીના કરેલા કર્મો કઈ રદબાતલ થઈ જતા નથી, પણ એમ વિચારો કે ધમ કરતા કરતા દુઃખ આવ્યું એ તે પૂર્વભવમાં પાપ કર્યાં છે એ ભૂલનુ પિરણામ છે. બાકી અહી જે ધમ કરી રહ્યા છે એનુ ફળ તે આગળ સારુ' મળવાનુ છે. આવી શ્રદ્ધાપૂર્વક કષ્ટમાં પણ ધમાં સ્થિર રહી ધર્મ પ્રત્યે સદ્ભાવ અને શ્રધ્ધા વધારતા જાઓ. આજે ઘણાં એમ કહે છે કે દુઃખ આવે ત્યારે ધર્મોમાં મન સ્થિર નથી રહેતું, ધીરજ નથી રહેતી એનુ' કારણ શું? બંધુએ! એનું કારણ એક છે કે તમે હિસાબ ! માંડયો છે. ખસ, મનમાં એક વાત ઠસી ગઈ છે કે ધમ કર્યાં એટલે દુઃખ આવ્યુ. એના બદલે જો જીવ સવળા હિસાબ માંડે કે હું કેવા ભાગ્યવાન છું કે મને દુઃખમાં પણ ધમ મળ્યો છે. ૮ દુઃખ વખતે પણુ ધમ મારી પાસે છે, એ દુઃખમાં ધીરજ રાખવાની ચાવી છે. પૂર્વભવના અશુભ કર્માંના કારણે દુઃખ તે આવે પણ સારુ' થયુ કે દુઃખમાં પણ મને ધર્મારાધના કરવાનું મન થાય છે. ધર્માંના પ્રતાપે દુઃખમાં ધીરજ રહે છે, તેથી પૂના પાપકના ફળ ભાગવતા નવા પાપકમ તા નહિ બધાય ને! આ રીતે જોવાની સાઈડ બદલવાની જરૂર છે. ધમમાં દુઃખ જોવાને બદલે દુઃખમાં ધમ જોવાની જરૂર છે. આ રીતે જોતાં આવડે તે ધર્મ વખતે દુઃખ આવતા ધર્મમાં આન' અને જોમ વધી જાય અને મનને એમ થાય કે મારા અહાભાગ્ય કે આ વખતે મારી પાસે ધમ છે. અધી જીવાને દુઃખ ભાગવતાં નવા પાપકમાં ઉભા થાય છે ત્યારે મારે તે પૂર્વના કર્માં સાફ થાય છે ને નવા પાપકર્માની ભરતી થતી નથી, પણ ધમથી બીજા કેટલાય સ`ચિત કરેલા પાપકમેમાં નષ્ટ થઈ જાય છે, ને પુણ્ય વધે છે, તેથી ધમીને ધર્માંમાં દુઃખ નહિ પણ દુ:ખમાં ધર્મ મળ્યો છે તેને આનંદ હોય, તે ધર્મના માર્ગે કોઈ પણ જાતની ઇચ્છા રહિત સતત શ્રધાપૂર્વક પુરૂષાથ ખેડયા કરે છે. સૂયગડાયગ સૂત્રમાં ભગવંતે કહ્યુ` છે કેजे य बुध्धा महाभागा, वीरा सम्मत दंसिणे । । હૈારૂ સવસો ! અ ૮ ગાથા ૧૩ જાગુનાર હોય, ધર્માંના રહસ્યો જાણનાર હાય, સમથ વીર હાય, અને સમ્યક્દૃષ્ટિ હોય મુખ્ય તેત્તિ પરત, ગ જે પુરુષ ધર્મના તત્ત્વના સ્વરૂપના પૂજનીય હાય, આઠે કર્માંના ક્ષય કરવામાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy