SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ શારદા સિદ્ધિ સુંદર આ બ્રહ્મદત્ત સંસાર છેડી...આવા રે આવે! સયમ ઘરમાં... સસાર સુખના ત્યાગ કરીને...આવા ચારિત્ર ચરણમાં... શાશ્વત સુખના ભર્યા ખજાના, નિજ સ્વરૂપમાં મસ્ત રે મનવા, વિભાવ દશા ભૂલી જવાને-અમૂલ્ય ખજાના લેવા આવે...... હું બ્રહ્મદત્ત ! આ સસાર તે એકાંત આશ્રવનું ઘર છે, જયાં ક્ષણે ક્ષણે પાપકમની આવક ચાલુ છે, માટે આવુ. આશ્રવનુ' ઘર છોડીને એકાંત સુખનુ ઘર એવા સયમ મામાં આવી જાએ. અલ્પ સુખ અને મહા દુઃખ આપનાર વિષયાના રાગ છેડી સદા શાશ્વત સુખને આપનાર ત્યાગ માગે આવેા. અવિરતિના બધન તેાડી વિરતિના ખીલડે બધાઈ જાઆ. બાહ્યખજાને છેડીને આત્માને આયતર ખજાના મેળવી લેા. એ ખજાના ત્યાગ માર્ગીમાં મળશે. સ'સારમાં તમારા છ ખંડની સાહ્યબીમાં નહિ મળે. કરુણાના સાગર ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સ'સારમાંથી બહાર કાઢવા કેવા ઉપદેશ આપે છે. કેવી ટકાર કરે છે, પણ જેને માહના ઝેર ચઢયા હાય તેને એની અસર કયાંથી થાય ? આમ ા લીંબડો કડવા લાગે પણ કાઈ માણુસને ભય'કર ઝેરી સર્પ કરડયા હાય ને એનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયુ... હાય, એને જો લીબડાના પાંદડા ચવડાવવામાં આવે ને એને પૂછવામાં આવે કે ભાઈ ! તને લીંબડાનાં પાન કેવા લાગે છે ? તે એ તરત કહેશે કે મને મીઠા લાગે છે. એને લીબડાના પાન કંડવા નિડુ પણ મીઠા લાગશે, પણ જેને ઝેર ચઢયું નથી એવી વ્યક્તિને લીંબડાના પાન કડવા લાગે છે એવી રીતે જેને માહના ઝેર ચઢયા એવા મનુષ્યાને સંસાર લી'બડાથી પણ અધિક કડવા હોવા છતાં મીઠા સાકર જેવા લાગે છે પણ જેને મેાહના ઝેર ચઢયા નથી એવા ત્યાગી પુરૂષોને સંસાર કડવા ઝેર જેવા લાગે છે, જ્ઞાનીઓને સ'સારી જીવેાની દયા આવે છે, તેથી જગતના જીવાને સ`સારનો ત્યાગ કરવાને ઉપદેશ આપે છે, પણ સ’સારી જીવાને એ વાત રૂચતી નથી. હુ' તે તમને કહું છું કે તમે સંસારના ત્યાગ ન કરી શકા તા ખેર, પણ એટલું તે કરજો કે જેમ અને તેમ પરિગ્રહ ઓછો રાખવા, ન્યાય નીતિપૂર્વક જીવન જીવવું આવી ભાવના રાખશે. તા પણ કાઈક વખત સંસાર છેાડી શકશો. અન્યદર્શનમાં પણ કંઈક જીવા કેવું પવિત્ર જીવન જીવી ગયા છે તે એક દૃષ્ટાંત આપોને સમજાવુ' આગળના સમયમાં એક ગ્યાસુદ્દીન નામના બાદશાહ થઈ ગયા. એમના જીવનમાં ખૂબ સાદાઈ હતી, એ જાત મહેનત કરી પૈસા કમાઇને પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. રાજ્યના ભંડારમાંથી પોતાના જીવનના ખર્ચ માટે એક પાઈ પણ વાપરતા ન હતા. એની બેગમને રસાઈ જાતે જ બનાવવી પડતી. આવા મોટા બાદશાહ હાવા છતાં એના ઘરમાં નકરચાકર કે રસોઈયા ન હતા. પેાતાના શરીરને કષ્ટ આપી ખરેખર પરસેવાના પૈસાની કમાણી કરીને પવિત્ર જીવન જીવતા હતા. એના જીવનમાં રહેલી સાદાઈ, નીતિ અને પવિત્રતાની ખૂબ પ્રશંસા થવા લાગી,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy