SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ શારદા સિતિ અત્યારે છે એ જ રહે તે પણ મારા દીકરાને તે અડધી જ મિક્ત મળવાની ને? એના કરતાં હું કેઈ પણ રીતે એનું કાસળ કાઢી નાંખું તે બધી મિલ્કત મારી વિનયને મળે ને હું ઘરની ઠકરાણું બની જાઉં. બંધુઓ ! જ્ઞાનીએ કહ્યું છે કે સંસાર અસાર છે, સ્વાર્થને ભરેલું છે. બેલે, તમને આ સાચું લાગે છે ને? બંને ભાઈઓને કેટલે પ્રેમ છે! એકબીજાને એકબીજા વિના ચાલતું ન હતું એ પ્રેમ. વળી સુરેશ મોટો હતે એટલે નાનાભાઈને ખૂબ લાડ લડાવતા હતા. માતાને તે દેવની જેમ પૂજતો હતે છતાં લમીન લેભે માતામાં કેવી સ્વાર્થી ઘતા પ્રગટ કરી ! નશ્વર ધનને ઈશ્વર માનીને ઈન્સાન કે હેવાન બની જાય છે! અને ધનને માટે કેવું પાપ કરવા તૈયાર થાય છે! અને એ ધન પણ ગુણીજનના ગુણ નિહાળવાની શક્તિ હરી લે છે. પરના દુઃખને જોતી, આંખે હરી લે છે, અને એનું જીવન ખતમ કરવા સુધી પહોંચી જાય છે. સંસારમાં કે એકાંત સ્વાર્થ ભરેલે છે! કવિઓ પણ કહે છે કે સૂતો હતો હું નીંદમાં, જાગી જોઉં જ્યારથી, સગું કઈ કેઈનું નથી, દુનિયા બધી છે સ્વાર્થની.” માણસ ગમે તેટલે સંસાર પ્રત્યે મમત્વભાવ રાખે પણ વખત આવે ત્યારે કોઈ સગાઈ રાખતું નથી. કોણ પિતા અને કણ પુત્ર! કેણ માતા અને કણ પુત્ર! ધિક્કાર છે આવા સ્વાર્થભર્યા સંસારને ! માતા માલતી સુરેશને મારી નાંખવાના ઉપાય શોધવા ‘લાગી. એક દિવસ કોઈ ઉત્સવને દિવસ આવ્યો, એટલે લાડવાનું જમણ બનાવ્યું હતું. સુરેશ અલગ બંગલામાં રહેતો હતો. જમવા માટે અગર કામકાજ હોય તે આવતે હતે. બાકી વહેપારનું કામકાજ કરતે સાથે સામાયિક-પ્રતિક્રમણ વિગેરે ધર્મધ્યાન કરતે. આ દિવસે માતાએ લાગ જોઈને બે લાડવા પિતાની જાતે બનાવ્યા પણ એ દિવસે સુરેશને કંઈ કામ લેવાથી જમવા જવાનું મોડું થયું એટલે માતાએ રાણી બાઈ સાથે સુરેશ માટે લાડવા અને બીજું બધું ટીફીનમાં ભરીને બંગલે મોકલ્યું. સુરેશે બાઈને કહ્યું કે બહેન ! તમે થોડી વાર બેસે. હું કામ પતાવીને જમી લઉં છું. સુરેશ સરળ હતા. એ સમજતું હતું કે મારી માતાને મારા પ્રત્યે કેટલે પ્રેમ છે! હું જમવા ન જઈ શકે તે મારા માટે અહીં મોકલાવ્યું. સુરેશ કામમાં છે. ત્યાં થેડીવારમાં વિનય દેડતે આવીને સુરેશના મેળામાં પડે, અને સુરેશને વહાલ કરતા બો–મોટાભાઈ! આજે તે સવારથી તમે મને મળ્યા જ નથી એટલે હું સ્કુલેથી સીધે તમને મળવા આવ્યું છું. સ્કુલમાં ખૂબ રમત રમીને આવ્યો છું એટલે થાકી ગયે છું ને ભૂખ ખૂબ લાગી છે. તે ભાઈ! મને કંઈક ખાવાનું લાવી આપો ને? સુરેશે કહ્યું–ભાઈ! બાએ મારા માટે ટીફીન મોકલ્યું છે. બાજુના રૂમમાં બહેન બેઠા છે એ તને આપશે. તું જમી લે. પરનું બૂરું કરવા જતાં પિતાનું બૂરું થયું -” વિનય બાજુના રૂમમાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy