SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ L શારદા સિદ્ધિ અયસી હય. આ બાદશાહ સિ'કદર ઘણાં જુલ્મી હતા. એમના કોઠામાં યાનેા છાંટો ન હતા, પણ એક વખત એ આદેશમાં આવેલા ત્યારે આ દેશના કોઈ સંત મહાત્માના સ'પ'માં આવેલા, તેથી એમના દિલમાં એવી છાપ પડી ગયેલી આય. સ`સ્કૃત્તિના પાયેા સત્ય છે. એ વાત ભલભલા ઝુલ્મગારને પણ સ્વીકારવી પડે છે. સિકન્નુર જેવાને પણ એ વાત અવસરે સમજાય છે. બેગમના મનમાં પણ એ વાત જચી ગઈ હતી તેથી એણે આવા પ્રયત્ના કર્યાં. માણસ ગમે તેવા અનાય કે નાસ્તિક હાય પણ છેલ્લે એના હાથ હેઠા પડે ત્યારે એને પણ ભાન થાય છે કે કોઈ છૂપી શક્તિ ક ંઈ કામ કરી રહી છે. બેગમે જ્યાં હકીમાને દવાના ચમત્કાર બતાવતા કહ્યુ' એ બાદશાહે સાંભળ્યુ. બેગમનુ કહેવુ એને ગમ્યું. હકીમોએ તરત પાણીના બે ઘડા મ`ગાવ્યા. એકમાં ઉકળતુ' પાણી હતુ' ને એકમાં ઠંડુ બરફ જેવું પાણી હતું. બંનેમાં રાઈના દાણા જેવી ઝીણી ઝીણી પણ જુદી જુદી જાતની એક એક ગાળી નાંખી. તે જે ઉકળતુ પાણી હતુ. તે ઠંડુ ખરફ જેવુ થઈ ગયુ, અને જે બરફ જેવુ' 'ડુ પાણી હતું તે ઉકળતું થઈ ગયુ. આ જોઈને બેગમે બાદશાહને કહ્યું. જહાંપનાહ દિલાવર ! મુઝે તે અયસા માલૂમ હાતા હૈ કિ ખિચાર હકીમો તેા બેગુનાહ હય, દેખિએ તા દવાઈકા ગજબ તિલેસ્માત, અયસા હકીમો આપ નામદાર કે લીયે કયા ન કરે ? હા, `ખુદાતાલાકી મરજી હોગી તે જરૂર અચ્છા હોગા. આ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ ને બાદશાહના મનમાં પણ થઈ ગયું કે ખુદાતાાલકી મરજી નહી. તે જીના પૈસા ? બાદશાહની વૃત્તિ એવી ફરી ગઈ કે જુલમગાર તરીકે એળખાતી પ્રજા હવે એ સો વર્ષ જીવે એમ ઈચ્છવા લાગી. હકીમો ખુશ ખુશ થઈ ગયા. હકીમોને બચાવવા બદલ બેગમને પણ સતેાષ થયેા. પછી તેા બાદશાહે ચાર ફરમાન કર્યાં એ વાત બહુ જુની અને જાણીતી છે, પણ ટૂંકમાં આ દેશની સસ્કૃતિના પ્રભાવે છેલ્લે સિકદરને સત્ય લાધ્યું. પોતે કરેલા અન્યાય, અનીતિ, અત્યાચાર અને જુલમને તેમના દિલમાં ઘણા પશ્ચાતાપ થયા, અને આ બધુ મૂકીને જવુ પડશે એમ સમજીને એ મર્યાં ત્યારે ચાર ફરમાનો જાહેર કરાવ્યા, અને મત્રીઓને અગાઉથી કહી રાખ્યુ` હતુ` તે મુજબ એની નનામી ખુલ્લા હાથે કાઢવામાં આવી. જે ધન ખાતર સિક ંદરે અપાર જીલ્મ કર્યાં હતા તે ધનમાંથી એક પાઈ પણ એ મરતી વખતે સાથે લઈ ગયા ? ના. હકીમોએ નનામી ઉપાડી શા માટે ? એ બતાવવા માટે કે આવા મોટા શક્તિશાળી હકીમ હોવા છતાં રાગમાંથી કે મૃત્યુમાંથી કોઇ બચાવી શકયું નિહ. વળી સાથે લશ્કર ખુલ્લી તલવારે ચાલ્યુ. એથી જગતના લોકોને એ સૂચના કરી કે ગમે તેવું બળવાન સૈન્ય પણ રાજાને મૃત્યુમાંથી બચાવી શકયું નથી, તેથી મારા જેવા લાભ અને જુલ્મ કાઈ કરે નહિ. આવા ક્રૂર બાદશાહ પણ આય. સંસ્કૃતિના આ સસ્કારના પ્રતાપે અતિમ સમયે સુધરી ગયા, તે તમે બધા જન્મથી આય છે માટે વહેલાસર ચેતી જજો અને તમારા જીવનમાં આત્મા માટે કઈક ભાતું ભરી લેજો. ૐ શાંતિ.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy