SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૯ સારા સિવિ શકે છે. સુપાત્ર દાનનો મહિમા અપર'પાર છે, પણ અજ્ઞાની જીવા અભિમાનથી અસભ્ય ભાષા ખેલે છે પણ પાછળના પરિણામને વિચાર કરતા નથી. ચિત્તમુનિ બ્રહ્મદત્તને કહે છે હે રાજન! સમસ્ત સુઉંદર રીતે આચરવામાં આવેલ તપ, સયમપાલન આદિ સઘળી રીતે સફળ બને છે. પોતે કરેલા કર્માંથી છૂટકારો થતા નથી. અર્થાત્ કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે. એ કદી અફળ બનતા નથી. કમ એ પ્રકારના છે શુભ અને અશુભ. ચાહે તે કમ હોય પણ જીવને ભાગવ્યા વિના છૂટકારો થતા નથી. શુભ કમ એ સેનાની ખેડી છે ને અશુભ કમ એ લાખ*ડની એડી છે. મેાક્ષમાં જવા માટે તા અને પ્રકારના કર્માં ખપાવવા પડશે. શુભ કર્યાં કરતી વખતે ટુ' મહાન સુખી બનું એવી જ્ઞાની જીવા ઈચ્છા રાખતા નથી. એની તા એક જ ઈચ્છા હોય કે ભગવાન! સર્વ કર્માંને ખપાવીને હું જલ્દી મેાક્ષમાં જાઉં...! સ’સાર ત્યાગીને સાધુ બનેલા શિષ્ય પણ એના ગુરુના ચરણમાં સમપણ થઈ જાય છે તે ગુરૂના વિનય, વૈયાવચ્ચ, આજ્ઞાનું પાલન, સેવાભક્તિ કરે છે તેા એનુ એકજ લક્ષ હાય છે કે હું ભગવાન ! મારા કર્માંના કેમ જલ્દી ક્ષય થાય. તે ગુરૂ ભગવંતને એક જ વિનંતી કરે છે કે ગુરૂદેવ ! જલ્દી મારે મેક્ષ થાય એવી સેવાનું કાર્ય અમને કમાવે. આવા વિનયવંત શિષ્યોનુ' જલ્દી કલ્યાણ થાય છે. વિનય એ મેાક્ષનુ' ખીજ છે. હરિભદ્ર' સૂરિશ્વરજીને એ શિષ્યો હતા. એકનુ નામ હંસ અને બીજાનું નામ પરમહંસ. આ બંને હિરભદ્ર સૂરિશ્વરના સ`સાર પક્ષે ભાણેજો થતા હતા. એમણે વૈરાગ્ય પામીને મામા મહારાજ પાસે દીક્ષા લીધી હતી. બંને ભાઈએ ગુરૂના ખૂબ વિનય કરતા, સેવાભક્તિ કરતા. ગુરૂની જીભ ક ને શિષ્યેાના પગ કરે. ગુરૂ બોલાવે ત્યાં તહેત કરીને ઉભા રહેતા. એવા વિનયવંત રત્ન જેવા શિષ્યો હતા. ગુરૂની સાનિધ્યમાં રહીને શાસ્ત્રાનુ' ઉડું જ્ઞાન મેળવ્યું. જ્ઞાન સાથે સ્વાધ્યાય, તપ વિગેરે ક્રિયાએ ખૂબ કરતા હતા. જૈન ધનુ' ઘણું જ્ઞાન મેળવ્યા પછી એમને બૌદ્ધ ધર્મનુ જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ. અન્યમતનુ' જ્ઞાન મેળવ્યુ` હેાય તે કયારેક અન્ય દની સામે વિવાદ કરવાના પ્રસંગ આવે તે વાંધે ન આવે. આમ વિચાર કરીને હસ અને પરમહંસ બંને ભાઈઓએ ગુરૂદેવ પાસે જઈ બૌદ્ધ મતના અભ્યાસ કરવા માટે બૌધ્ધના મઠમાં જઈને ગુપ્ત રીતે રહેવાની આજ્ઞા માંગી પણુ ગુરૂને એમાં પરિણામ સારુ' આવે તેવુ' દેખાયુ' નહિ અને બીજી તરફ શિષ્યાની તીવ્ર ભાવના છે એટલે ના પાડીશ તા પણ રહેવાના નથી તેથી ગુરૂ મૌન રહ્યા. હુંસ અને પરહ'સ બંને ખૂબ વિચક્ષણ અને વિનયવત હતા. ગુરૂની આજ્ઞા એ જ અમારો શ્વાસ અને એ જ પ્રાણુ એમ સમજનારા આજે જ્ઞાન મેળવવાના મેહમાં ભૂલ્યા. ગુરૂના આશિષ ન મળ્યા તે પણ એ અને વિનય ચૂકીને વેશપલ્ટો કરીને ઔધના મઠમાં જઈને રહ્યા, અને બૌઘ્ધ મતના અભ્યાસ શરૂ કર્યાં. બુદ્ધિ મૂળ-તીત્ર શ, ૮૨
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy