SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ દરમ શારદા સિદ્ધિ તે મારી વાત સાંભળી નહિ. સયમના સુખા આગળ આ તારા ચક્રવર્તિના સુખા તા તુચ્છ છે. એ કોડી જેવા સુખા માટે તે· અમૂલ્ય કોહીનુર હીરો આપી દીધા. હીરો આપીને કેાડી લેવાની મૂર્ખાઈ કણ કરે? આપણે તે કયાં ચાંડાળ જેવા નીચ કુળમાં જન્મ્યા ને કયાં સતના યોગ મળ્યો! સતે દયા કરીને અમૂલ્ય કોહીનુર જેવુ સયમ રત્ન આપણને આપ્યુ. સયમ લઈને તે ઉગ્ર તપશ્ચર્યા કરી કાયાને સૂકવી નાંખી પણ તે કામને સૂકવ્યો નહિ. સંસારના ત્યાગ કર્યાં પણ વાસનાના ત્યાગ ન કર્યાં એટલે તે નિયાણું કર્યું. હું બ્રહ્મદત્ત ! ચક્રવતિની સ્ત્રીરત્નને અને તેની ઋદ્ધિને તે જોઈ અને તારું મન સંયમથી ચલાયમાન થયુ. જો આ વખતે તે કામ શત્રુ ઉપર વિજય મેળવેલેાહાત તેા તારી પાસે ખુદ ઈન્દ્રની ઈન્દ્રાણી આવે કે ચક્રવર્તિની સ્રીરત્ન આવે તે પણ તારી દૃષ્ટિમાં કાષ્ટની પુતળી દેખાત, હાડકાના માળા દેખાત, લાહી-માંસ અને પરૂથી ભરેલી અશુચીની ગટર જેવું તને દેખાત પણ તું તેા રમણીના રૂપમાં મુગ્ધ બન્યા, અને ચક્રવતિની ઋષિ જોઈ ને અંજાઈ ગયા, પણ પછી મારું શું થશે તેને તે વિચાર ન કર્યાં. ઉત્તમ ચારિત્રરૂપ બગીચામાં વિચરવાનુ... છેડીને ચતુ`તિના ચાગાનમાં ભમવાનુ કામ કર્યું. મે' તને નિયાણાની આલેચના કરવાની કડી, તે પણ તું સમજ્યો નહિ. વિષય વાસનામાં તારું ચિત્ત જોડાયું. કયાં ગયુ' તારા સયમનું સત્વ ! બંધુએ ! સત્ત્વ એટલે શું? 'તરમાં જાગતી ક્ષુદ્ર વૃત્તિએને દબાવવી, આવેશને દબાવવા, આત્માહિતકર વૃત્તિ વિકસાવવી તેનુ' નામ સત્ય. વ્રત લઈને તેને પાળવામાં સાહિસક થવુ. તે સત્ત્વ. સત્ત્વશાળી પુરૂષ દીન ન હોય. શૂરવીર ને ધીર હાય. કાયર ન હેાય. સ ંસારી જીવામાં પણ કેટલું. સત્ત્વ હાય છે! વિક્રમાદિત્યના જીવનને એક પ્રસંગ છે. જે પરદુઃખભંજન વિક્રમરાજા થઈ ગયા તે જયારે રાજા બન્યા ન હતા ત્યારે એક વખત એમના મિત્રની સાથે ફરવા ગયા. ફરતા ફરતા એક દિવસ રાહુણાચલ પર્વત ઉપર પહેાંચ્યા. રાહણાચલ પર્વત ઉપર રત્નો ઘણાં મળે છે, પણ જેને રત્ન જોઈએ તે જમીનમાં કુહાડો મારીને એમ બેલે હા....શ. એમ ખેલીને રડે તો એને રત્ના મળે. એવી એની વિધિ હતી. આ વાતની વિક્રમાદિત્યના મિત્રને ખબર હતી એટલે એણે વિક્રમાદિત્યને વાત કરી કે મિત્ર! તમારે રત્ન જોઈએ છે ? જો રત્નાની જરૂર હાય તે! તમે હાથમાં કુહાડી લે ને આ જગ્યાએ જમીન ખેાદવા માટે કુહાડાના ઘા કરા ને સાથે એમ બેલેા કે હા....શ. આટલું ખોલીને રડવાનુ, તે રત્ના તમને મળશે, ત્યારે વીર વિક્રમે કહી દીધુ` કે મારે એવી રીતે રત્ના જોઈતા નથી. શુ' હું રત્ના માટે હા....શ કહું ને રડુ ? હું તુચ્છ રત્ના માટે એવા દીન નહિ ખનુ. એમ કહીને વિક્રમે આગળ ચાલવા માંડયું, ત્યારે મિત્રના મનમાં થયું કે અત્યારે વિક્રમ પાસે ધન નથી. અમારે આગળ જવુ છે તો ધનની તા જરૂર પડશે. ધન નહિ હાય
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy