SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ હકમી હશે? સંસારમાં રહેવા છતાં ઉદાસીન ભાવથી રહેતો હતો. તમે વર્ષોથી વ્યાખ્યાન સાભળો છો, સંત સમાગમ કરે છે, નવકારમંત્રનું રટણ કરે છે છતાં સંસારથી વિરક્ત ભાવ આવે છે ખરો? એક વખત આ શ્રાવકે પૂર્ણિમાના દિવસે પૌષધ કર્યો હતો. પૂનમને ચંદ્ર સોળે કળાએ ખીલેલો હતો. જગતના છ નિદ્રાધીન બન્યા હતા. તે સમયે શ્રાવકજીએ પદ્માસન લગાવી જિનેશ્વર પ્રભુના ધ્યાનમાં ચિત્તને જોડી દીધું અને અરિહંત પ્રભુના અનેક ગુણનું ચિંતન કરવા લાગ્યા. અહો, કેવું સહામણું પ્રભુનું સમવસરણ! ઘટાદાર અશોકવૃક્ષ ! સ્ફટિકમય સુવર્ણ સિંહાસન અને ઉપર ત્રણ ત્રણ છત્ર ! શું પ્રભુ આપનું રૂપ ! જગતના જીને હિતકર, અનુપમ, જેમના સૌંદર્યની તોલે કોઈ ન આવી શકે. અદ્ભુત અતિશયોથી સભર અને આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓથી નિર્ભર. કરોડો દે પ્રભુની સેવા કરવાના કેડથી દોડી આવ્યા છે, જયનાદેને ગરવ કરી રહ્યા છે. મંગલ શબ્દો ઉચ્ચારી રહ્યા છે. સિફ સિંહ ઈન્દ્રો પ્રભુ ચરણોમાં નમી પડયા છે. ત્રણ ભુવનની સંપત્તિ પ્રભુ ચરણેમાં તૃણે તુલ્ય દેખાય છે. અશેકવૃક્ષ અને છત્રયની નીચે દેવનિમિત સિંહાસન પર બિરાજમાન અગ્લાનપણે જગત જંતુઓના કલ્યાણ માર્ગમાં પ્રવૃત્ત ! સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે એવી અલૌકિક ધર્મદેશના આપતું પરમાત્માનું સ્વરૂપ કેવું મને હર છે ! એક હજારને માઠું લક્ષણેથી યુક્ત ! આ રૂપ ખરેખર સનિશાયિ પુણ્ય-તીર્થકર નામકમથી આકર્ષાયેલા શાંત, પવિત્ર, પરમાણમાથી નિર્મિત છે. આ રૂપ અસાધારણું પ્રભાવવતુ છે. દેવ, મંત્રસિદ્ધપુરૂ તેમજ યોગીજનાથી વંદનીય છે, પૂજનીય છે અકમાં બની, અશરીરી થઈ સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયેલા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ! રૂપ રહિંત, અરૂપી કેવા અસંખ્ય આ પ્રદેશે, અને તે, મનત જ્ઞાન દર્શનની, સુખ, વીર્યના તિથી ગમગે ઝગમં કલાકો : છે જન અનિલે. શ્રાવક વિચારું છું કે હું જ ગવાન ! આપ કે કે હું કેવું ? “ હા હ ર તેર, હ! ક હ મેશ પડદા પડા હૈ ચમેં, આકર કેડ રમી, જેવું પરમાત્માનું સ્વરૂપ તેવું મારા આત્માનું જ છે. જેવા કે, મુખ પર્યાય પરમાત્માને તેવા મા રવાના છે, એ પરમાત્મા તે સાધક દશામાં પ્રાણીમાત્રની કલ્યાણની ભાવનાના ગીર ગાયો અને હું એમને સેવક સ્વાર્થમાં અટવાયો ! પરમાત્માએ જીવ માત્રને વિશ્વ સાથે પ્રીતિ જેડ અને હું આત્મા ! તું જીવમાત્રને જીવત્વને ભૂલીને જડને પ્રેમી બન્યો. હે રમતમાં ! તારે સગાઈ જીવ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy