SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ કરીને આગળ વધ્યા છે, માટે મનરૂપી આંગણામાં નવકાર મહામત્રરૂપ કલ્પવૃક્ષ ઉગાડવાની જરૂર છે. જે કલ્પવૃક્ષના મૂળરૂપે અરિહંત ભગવાન, ફળરૂપે સિદ્ધ ભગવાન, કુલરૂપે આચાય, પાંદડારૂપે ઉપાધ્યાય અને શાખારૂપે સાધુ ભગવ ́ત છે. કલ્પવૃક્ષ તે જુગલીયાના સમયમાં હતું. એ તે માત્ર સ`સારિક કામનાઓ પૂર્ણ કરવા સમર્થ હતું. એ કલ્પવૃક્ષથી મળતા ભૌતિક સુખાના ઉપભાગ તા મારા ને તમારા આત્માએ અન`તી વખત કર્યાં તેથી કઈ કલ્યાણ થયુ' નહિ. હવે તે મન મદિરના આંગણીયામાં એવું કલ્પવૃક્ષ ઉગાડા કે જલ્દી આત્માનું કલ્યાણ થઈ જાય. નવકાર મહામત્ર રૂપી કલ્પવૃક્ષ તા આત્માના શાશ્વત ધામરૂપ મેક્ષને અર્પણ કરવાની અપ્રતિહુત શક્તિ ધરાવે છે. મન-મ`દિરના આંગણામાં મહામંત્ર રૂપ કલ્પવૃક્ષને ઉગાડયા પછી આત્માના આનંદના પાર રહેતા નથી. હુ' તમને એક વાત પૂછુ છુ કે જેના ઘર આંગણે કલ્પતરૂ ફ્રેન્ચા હાય એને દુઃખ કે દરદ્રતા રહે ખરી ? “ના” એ તે। મહાન સુખી થઈ જાય, ન્યાલ થઇ જાય. આ તેા દ્રવ્ય કલ્પવૃક્ષ છે છતાં મનુષ્યના દુઃખ દરિદ્રતા દૂર થઈ જાય છે ને મહાસુખી બની જાય છે તે જેના મનમ ંદિરના આંગણામાં મહામત્રરૂપી ભાવ કલ્પવૃક્ષ ફળ્યુ' હોય એને ક્રુતિનો ભય રહે. ખરે? ના’. તેા સમજો, કલ્યાણકારી નવકારમંત્રની શ્રદ્ધા સહિત આરાધના કરી. નવકારરૂપ કલ્પવૃક્ષનુ ફળ સિદ્ધપદ છે. જયાં સુખની આદિ છે પણ અ`ત નથી. જયાં ગયા પછી કદી જન્મ નથી કે મરણુ નથી, ભય કે શાક નથી. સદાકાળ ત્યાં આત્માના સ્વભાવમાં રમવાનુ છે. સિદ્ધ પરમાત્માના એક આત્મપ્રદેશના સુખની આગળ ઈન્દ્ર, દેવ અને ચક્રવ્રુતિના સુખા તણખલા જેવા છે. ४ “મેાક્ષના સુખ મળે કયારે ?” :- કમ અને શીરનેા સંબંધ આત્મા સાથેથી છૂટે ત્યારે આત્મા મેાક્ષના શાશ્વત સુખેાની માજ માણી શકે છે, બાકી તા સંસારમાં જીવને ભયંકર દુઃખા ભાગવવા પડે છે. નરકગતિમાં જીવાને નિર'તર ભયંકર વ્યક્ત વેદના હાય છે. એનાથી પણ વધારે અવ્યક્ત વેદના નિગેાદના જીવાને છે કે જેમને સતત જન્મ મરણુ ચાલુ છે. એક અંતર્મુહુર્તીમાં એક નિાદના જીવ ૬૫૫૩૬ વાર જન્મ મરણ કરે છે. આવા દુઃખા જીવે અન`તકાળ સુધી ભેાગવ્યા છે છતાં એમ થાય છે કે હવે આ દુઃખાના અત જલ્દી કયારે આવશે ? જીવ માત્રને દુ:ખ ગમતું નથી છતાં દુર્ગાંતિના દ્વાર બંધ કરવાના કાઇએ નિર્ણય કર્યો છે ? દુર્ગાંતિના દ્વાર ખધ કરવા હોય તે પાપભીરૂ બને. પાપભીરૂ બન્યા વિના પવિત્ર નહિ ખનાય અને ભવભીરૂ બન્યા વિના ભવકટી નહિ થાય. સમજાય છે મારી વાત? તમને શેને ભય લાગે છે? પાપના કે સર્પના ? સાચુ' ખાલજો હાં! હમણાં બે દિવસ પહેલાં બુધ-ગુરૂવારે તમને શેના ભય હતા ? સ્કાયલૅબ પડશે ને મરી જઈશું' તા ? તેથી નીકળતા કેટલા ડર લાગતા હતા? આવા ભય જો પાપના લાગે તા કલ્યાણ બહાર થઈ જાય. ઘરની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy