________________
ચારા સિિ
૪૬૫
અને આશ્વાસન આપ્યા એટલે ભીમસેનને હિંમત આવી. સુખના સ્વપ્ના સેવતા દિવસે પસાર કરવા લાગ્યા. સમય જતાં બીજા છ મહિના પૂરા થયા ને રાજાના જમાઈ જિતશત્રુ આબ્યા. ભીમસેન દોડતા એમની પાસે ગયા ને પોતાના દુઃખની કહાની કહેવા લાગ્યા. જિતશત્રુએ એને પૂછ્યુ કે ભાઈ! તું કેટલા વખતથી અહીં રહે છે? ભીમસેને કહ્યું કે હું તે ખાર મહિનાથી અહીં આવ્યા છુને આપની રાહ જોઉ છુ.. તેા છ મહિના પહેલાં મારા સસરા અરિજ્ય રાજાની પાસે તું કેમ ન ગયા ? ભીમસેને બધી વાત કરી એટલે જિતશત્રુ વિચારમાં પડયા કે મારા સસરા તા મહાદયાળુ છે તે। આ દુઃખી માણસ ઉપર દયા કેમ નહિ કરી હાય ! આવું તે કયારે અન્યુ' નથી. તે શું આ માણસ સારો નહિ હોય ! આમ અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યા.
પણ
“તટી પડેલા આશાના મિનારા' આ જોઈ ને ભીમસેન આ વભર્યાં કહે એલ્યો–રાજન! આપ તે મહાદયાળુ છે. આપ જે કામ, કહેશે તે કરીશ પણ મારુ દુઃખ દૂર કરે. હું આપના શરણે છું, ત્યારે જિતશત્રુએ કહ્યું- મારા સસરાએ જે કર્યુ છે તે ચેાગ્ય જ કર્યુ હશે. એમને તારામાં યેાગ્યતા નહિ લાગી હાય તેથી તને મદદ કરી નથી તેા હુ` કેવી રીતે કરી શકું? હું... પણ તને મ નહિ કરી શકું. આ શબ્દો સાંભળતા ભીમસેનની આંખમાંથી અશ્રુની ધારા વહી અને કહ્યું હે રાજન્! શુ આપ પણ મને કામ નહિ આપે ? હું તે આપની આશાએ બેઠો હતા. આપે પણુ મને નિરાશ કર્યાં ? અરેરે....હવે મારુ શુ થશે ? હે ભગવાન ! હું કાનાં શરણે જાઉં ? આમ વિલાપ કરતા ઢગલા થઈ ને ઢળી પડયા. આટલો કરૂણ વિલાપ સાંભળવા છતાં જિતશત્રુને દયા ન આવી ને ત્યાંથી ચાલ્યું ગયા.
બધુએ ! કમની કેવી કઠણાઈ છે! જયારે માણુસનું પુણ્ય ખતમ થાય છે ત્યારે દયાળુ પણ નિય બનીને ચાલ્યા જાય છે. નહિતર જિતશત્રુ તે રાજા કરતા પણ વધારે દયાળુ હતા છતાં ભીમસેન માટે આમ કેમ બને ? કોઈને નિરાશ ન કરનારા એને જ શા માટે નિરાશ કરે ? આ બધા કના ખેલ છે. ભીમસેન કની વિચિત્રતાના વિચાર કરતા પેાતાના પાપને નીદતા ભાંગેલા હૈયે ને ભાંગેલા પગે ધનસારની દુકાને આવ્યે એટલે ધનસારે પૂછ્યું-કેમ, આજે તા તારું દુઃખ દૂર થઈ ગયુ` ને ? ભીમસેને દુઃખિત દિલે કહ્યું– શેઠ ! મારા નસીબ ઘણા વાંકા છે એટલે હું જ્યાં સુખની આશાથી દોડું છું ત્યાં મારુ' નસીબ બે ડગલાં આગળ આવીને ઉભું રહે છે. લાખા ગરીબે ઉપર દયા કરનાર જિતશત્રુએ પણ મને ના પાડી દીધી. જે આશાથી હું ખાર માર મહિના રહ્યો એ આશા માટીમાં મળી ગઈ. હવે હુ. મારા બાળકો તથા પત્નીને શુ મુખ બતાવીશ ? એ બિચારા શુ' કરતા હશે ? શેઠ! હવે મારે અહીં રહીને શું કામ છે? હવે જ્યાં કાઈ આશા જ નથી ત્યાં વૃથા સમય શા માટે ગુમાવવે!? હવે હું
શા. પુ