SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શારદા સિદ્ધ હું આપને કહી ગઈ કે શિષ્યે ગુરૂદેવને પ્રશ્ન પૂછ્યા કે મેક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય ? ગુરૂદેવે કહ્યું મેાક્ષ મેળવવા માટે કશત્રુના સામના કરવા પડશે. કમ શત્રુએ ઉપર વિજય મેળવવા સયમ અને તપની જરૂર છે. જો સયમ ન લઈ શકે। તે મરીને દુ`તિમાં ન જવાય તે માટે સ'સારમાં રહીને પણ એ ગુણા ઉપર તે અધિકાર મેળવી લેવા જોઈ એ, એક ભીતિ અને બીજો પ્રીતિ. ભીતિ પાપની રાખેા ને પ્રીતિ પરમાત્માની કરો. સંસારની, ધનની, કુટુ'બ પિરવારની અને જડ પુદ્ગલોની પ્રીતિ તા જીવે અન’તકાળથી કરી છે. એ પ્રીતિથી તેા આત્માનુ પતન થયું છે, માટે એ પ્રીતિ કરવા જેવી નથી. સંસારની પ્રીતિ સ્વાથી છે અને પરમાત્માની પ્રીતિ નિઃસ્વાથી છે. રાજના સાત સાત ખૂન કરનારા મનમાળીને સુદર્શન શેઠનેા સમાગમ થતાં પાપની ભીતિ લાગી અને ભગવાનના શરણે જઈ પ્રભુ સાથે પ્રીતિ કરી તેા પરમાત્મા બની ગયા. સિદ્ધાંતમાં આવા કઈક દાખલા છે. આજે પર્વાધિરાજને બીજે દિવસ તે આવી ગયા. તપસ્વીએએ તે કમ નિજ રાના અથે ઉગ્રતપ કર્યાં છે. તમારાથી ખની શકે તેા તપ કરજો પણ કાઈ ને અ'તરાય ન પાડશે. કૃષ્ણ વાસુદેવે દીક્ષાની દાંડી પીટાવી તમે તપની દાંડી પીટાવજો. માનવને મુક્તિ ભણી દોરી જતા રાજમાગેરીમાં ત્રીજો ન'ખર તપના છે. તપ એ કમના કાળા ડિબાંગ વાદળને વિખેરી નાંખનાર વટાળ છે. સ’સારની અંધારી ખીણમાંથી સિદ્ધશિલાની જ્યેાતિય ભૂમિકા પર પહોંચાડનાર પગથાર કોઈ હોય તેા તપ છે. જેનામાં જાગે તૃપ્તિની તલપ એને ન ગમે ખાવાની લપછપ, ’ આહાર સજ્ઞાને અભયદાન એટલે તપ, ધનનુ દાન કરવું સહેલું છે પણ અનંત અનંત યુગેાથી જીવ જેના કારણે રખડપટ્ટી કરી રહ્યો છે, એવી આહાર સ'જ્ઞાને તિલાંજલી આપવી મુશ્કેલ છે. તપ એટલે આત્માનું ઘર અને આહાર એટલે શત્રુનું ઘર. તપને આત્માનું ઘર શા માટે કહ્યું? તપ એ આત્માનેા ગુણુ છે. આ આહારને શત્રુનુ` ઘર એટલા માટે કહ્યુ` કે આહાર એ આત્માના ગુણ નથી. આત્માના ગુણુ અણુાહારિક છે. આત્મા સ્વભાવે અણુાહારિક છે. કને વશ થઈને તેને આહાર કરવા પડે છે. સમ્યક્ત્વી આત્મા જમવા બેઠા હાય, તેના ભાણામાં ૩૨ જાતના પકવાન અને ૩૩ જાતના શાક આવે તા તેને જોઈને તેની આંખમાં આંસુ આવી જાય. તેવા આત્મા જમતા જમતા પણ કર્મો તેાડે છે. જ્યારે મિથ્યાત્વીને સારા પકવાન આદિ જોઈને જીભમાં પાણી છૂટે. તે ખૂબ ટેસ્ટથી ને વખાણી વખાણીને જમતા હાય, આવા જીવા ખાતા ખાતા કઈં ખાધે છે. જ્ઞાની કહે છે તપના રાગ એટલે અણુાહારીપદના રાગ, તપમાં રહેલી સ પાપને નાશ કરવાની શક્તિને વર્ણવતા અનેક દાખલા સિદ્ધાંતમાં માજીદ છે. આપ જાણા છે કે દ્વારકા નગરીમાં જ્યાં સુધી એક પણ તપ ચાલુ હતા ત્યાં સુધી દેવ પણુ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy