________________
છબલબેન નાગરદાસ શાહ
જન્મ રથળ : ગુજરવદી ફાગણ સુદ ૮, સંવત ૧૮૫૪
શ્રી ખંભાત સંપ્રદાયના જૈન શાસનના ઝળહળતા, તેજસ્વી, સિતારા પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર.પૂ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યા ઉગ્રતપસ્વી. મધુરકંઠી બા.બ્ર.પૂ. ચંદનબાઈ મહાસતીજીના સંસારી માતુશ્રી છબુલબેન. | પૂ બા. બુ. ચંદનબાઈ મહાસતીજીએ ૩૫ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલ તે સમયે અમારું સડકુટુંબ પૂ. મહાસતીજીના દર્શન અથે પારણા ઉપર ગયેલ, તે સમયે શારદા સિદ્ધિ પુસ્તકની જાહેરાત થતાં મનમાં થયું કે જે માતાએ દાન, પરોપકારના જે સંસ્કાર આપ્યા છે તે ગુણોને યાદ કરી ફૂલ નહીં* ફૂલની પાંખડી રૂપે આપીને અમારું જીવન ધન્ય બનાવીએ.
લિ. આપના ઋણી પુત્રો પરિવાર તથા કુટુંબીજને ગં. સ્વ. મણીબેન વાડીલાલ સંઘવી(સાણ દવાળા) પારૂબેન પુનમચંદ વલાણી
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે, ઉપકાર એના, એહ વિસરશે નહિ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહુ પર, કંટક કદી બનશો નહિ.
| સંઘવી હિંમતલાલ વાડીલાલ
| સંધવી રસીકલાલ વોડીલાલ તથા તેમના સપરિવાર સહીતના લાખ લાખ વંદન