SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીતમલાલ મોહનલાલ દફતરી શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું : “#Foથે arfધrg HT જૈg રવાન્નર આ મંત્રને આપે જીવનમાં ઉતાર્યો. મોરબી તથા રાજકોટમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં ભણતર પુરું કર્યું અને ધંધાની શરૂઆત કરી. ખંત, ધીરજ અને નિષ્ઠા અને પ્રબલે પ્રમાણિક પરિશ્રમ કરી આપ બળે પ્રગતિના પંથે ત્ર્ય ચાલુ કરી. એમાં કમે શુરા અને ધર્મ શુરા એ મુજબ કમની જેમ જ આપે ધમ ને જીવનમાં સેવ્યા આ આપ અમને ધર્મ અને સંયમનો રાહ બતાવ્યો. આપના જીવનના સિદ્ધાંતે અમને અને અમારા જેવા અનેકને ખુબ પ્રેરણારૂપ છે. આપે અમને કહ્યું કે ‘‘જે રોટલે તમે ખાવ છો તેના માટે મહેતન ન કરી હોય, તે એ રોટલા ઉપર તમારો અધિકાર નથી ? પ્રમાણિકતા તપ, દાન, કરકસર, સંયમ અને સચાઈના આ ઉત્તમ સંસ્કાર અમારામાં રેડયા તેના માટે અમે આપનું ઋણ કદી નહીં ચૂકવી શકીએ. આ ગુણનું જતન અમે જીવનભર કરી આપનું ઋણુ યુકિ'ચિત પણ અદા કરવાની કોશિષ કરીશું. આપના દાખવેલ રાહ ઉપરથી અમે કદી ચલિત ન થઈએ એવી પ્રભુને પ્રાથના, કુસુમબેન પ્રીતમલાલ દફતરી દેવો પણું જે માતૃવાત્સલ્યને ઝંખતા હોય છે એવી માના ગુણગાન ગાવા એટલે તરણાથી સમુદ્ર તરવા. ખરેખર મા, અમારી ઉપરના તમારા અગણિત ઉપકારનું ઋણ અમે કઈ રીતે અદા કરીશું ? તમારા ગુણો જેવા કે, કરકસર, સંયમ ગંભીરતા, સહનશીલતા વગેરેએ અમારામાં ઊંડી છાપ પાડી છે બ્રહ્મચર્ય વ્રત જેના બી તમે અમારામાં વાવ્યા છે તે જરૂર વૃક્ષ થઈ પાંગરશે. લેની પથારીમાં ઉછરેલાં તમે કાંટા ઉપર પણ હસતા હસતા ચાલી આજે અમારા માટે ફૂલે જ પાથર્યા છે. મા, તમારી મીઠી છાયામાં અમે સૌ સંપથી, આનંદથી જીવીએ છીએ. અમે કાયમ તમારી ખૂબ સેવા કરીએ તેવા આશીર્વાદ વીર પ્રભુ પાસે માંગીએ છીએ. નિર્મળ, જયેશ, સૌરભ, સેનલ, અજના ચેતના, સિદ્ધાર્થ, આદીતા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy