SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ પાપાચરણથી ભરેલું જીવન મળે છે. આટલા માટે જ્ઞાની પુરુષા કહે છે કે હે જીવ! તારે ક્ષણે ક્ષણે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. સુખ કે દુઃખ ગમે તે આવે પણ ચિત્તને સંકલેશમાં પડવા દેવુ' ન જોઈએ. જીવનની પ્રત્યેક પળે અધ્યવસાય નિળ રાખવા જોઈ એ. વિશુદ્ધ અધ્યવસાય એટલે બૈરાગ્યના ભાવ, ઉપશમભાવ, ક્ષમા, ઉદારતા, પરા વૃત્તિ, દયા, સહાનુભૂતિ, તત્ત્વચિ'તન. દુન્યવી પૌદ્ગલિક વસ્તુ ગમે તેવી સારી મળી હોય પણ એને જોઈ ને એ જ વિચારવાનું કે આમાં શે માલ છે. અંતે તે સડન, પડન અને વિવ’સન સ્વભાવવાળુ પુદ્ગલ છે ને? અંતે તે એને મૂકીને જવાનુ છે તો પછી એ મળવાથી હરખાવાનુ શુ' ? આવા વિનશ્વરના સંચાગમાં હુ મારા આત્માને રાગ, દ્વેષ અને અહત્વ વિગેરે કીચડથી શા માટે ખરડુ? એ ચીજ તે ચાલી જશે પણ એ કીચડના લપેડા તા મારા આત્મા પર ચાંટી રહેશે. આવી જાગૃતિ ક્ષણે ક્ષણે રાખવામાં આવે તે અધ્યવસાય નિર્માંળ રહે. દુઃખ, પ્રતિકૂળતા આદિના પ્રસંગમાં પણ એને ક્ષણિક અને વિનશ્વર સમજીને દ્વેષ, ઉકળાટ પેદા ન થવા દેતા શાંતિ, સૌમ્યતા, જીવા પર ભાવ યા, આપણા આત્માની નિંદા, જુગુપ્સા વગેરે ભાવા જાગૃત રાખીએ તે અધ્યવસાય નિળ રહે. આત્માની નિંદા અને ગાઁ એટલે શુ? તે જાણા છે ? ઉત્તરાધ્યયન સૂત્રના રહ્મા અધ્યયનમાં ભગવતને પ્રશ્ન પૂછ્યા કે નિર્ળચળ મન્ત્ નીચે દિ નળય૬ ? હે ભગવંત! આત્માની નિંદા કરવાથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવંતે કહ્યું કે, ગૌતમ ! “ નિ ́ળયાપળ પછાણુતાય નળયર્ । પધ્ધાળુતાવેજ विरज्जमाणे करणगुण सेटिं पडिवज्जइ, करणगुणसेढि पडिवण्णेयण अणगारे मोहणिज्ज कम्म उग्धापर । આત્માનિદ્રાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી વૈરાગ્યવત બનીને ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરે છે. ક્ષપક શ્રેણીવાળા જીવ માહનીય ક`ના નાશ કરે છે. સ્વનિંદાથી જીવને આવેા મહાન લાભ થાય છે. હવે ગુરુની સમીપે પેાતાના પાપની નિંદા કરવી. ગર્હ કરવાથી પણ જીવને મહાન લાભ થાય છે. रहणयाणं भन्ते जीवे किं जणयइ ? गरहणयाएणं अपुरक्कारं जणयइ, अपुरकारगएणं जीवे अप्पसत्थेहिता जोगेर्हितो नियत्तेइ पसत्थेय पडिवज्जइ, पसत्थजेाग पडिवण्णे य णं अणगारे अनंत घाइ पज्जवे खवेइ । « ગાઁ એટલે શું ? ગાઁ એટલે 66 '' હે ભગવ ́ત ! ગાઁથી-આત્મતિરસ્કારથી જીવને શુ લાભ થાય ? ગર્હ કરવાથી આત્મામાં નમ્રતા આવે છે. આત્મા નમ્રતાથી, અપ્રશસ્ત ચેાગેાથી નિવૃત થઈને પ્રશસ્ત ચાગાની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત યાત્ર પામીને તે અણુગાર અનતઘાતી પર્યાયાના ક્ષય કરે છે. ३०४ ܕܕ બ'એ ! જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સ` જીવે છદ્મસ્થ છીએ. છદ્મસ્થપણામાં જીવા ભૂલો કરે છે પણ આવા અમૂલ્ય માનવભવ અને ગુરુના ચૈત્ર મળ્યા છે તેા હવે ભૂલો સુધારવાની જરૂર છે. ભૂલ ન સુધરે તેા આ માનવિજગી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy