________________
ધનસુખલાલ ખીમચંદ શેરદલાલ
અમૃતલાલ ખીમચંદ શેરદલાલ
કુમારી માયાબહેન અમૃતલાલ શેરદલાલ
પરમ પૂજ્ય માતુશ્રી ઈદુમતી ઉફે સરસ્વતીબેન (હાલ પરમ શ્રદ્ધેય પંચ મહાવ્રતધારી બા.બ્ર. મહાવિદુષી- 5 શારદાબાઈ સ્વામીના શિષ્યા ઈન્દુબાઈ સ્વામી)બાલ્યાવસ્થામાં દિક્ષા વિ. સં. ૨૦૧૧ દિક્ષા સ્થળ નાર જિ. ખેડા
જ જન્મ સ્થળ સુરત આપ શ્રીએ વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારી કુટુંબમાં જન્મ લઈ જીવનની અનેક લીલી સુકી જોઈ અમારા પરમ પૂજ્ય પિતાજી સ્વ. શાંતિલાલ ઉર્ફે ખીમચંદ દલીચંદ જેઓએ ફક્ત પાંત્રીસ વર્ષ નાં જીવનકાળ દરમ્યાન સાદગી ભર્યા ગૃહસ્થ જીવન ઉપરાંત મૌન પ્રાર્થના નવકાર મંત્રને વિધિ પૂર્વક સામુહિક જપ-યજ્ઞ વિગેરે આરાધના કરેલ તેમની દીક્ષા અંગીકાર કરવાની ભાવના આ પે પરિપુર્ણ કરી છવ્વીસ વર્ષના દીક્ષા કાળ દરમ્યાન આપે ચારિત્ર્ય, સરળતા, સેવાભાવ, ગુરૂભક્તિ અને જૈન ધર્મ માં અડગ શ્રદ્ધાનું અપ્રતિમ દર્શન કરાવ્યું છે. અમે આપના આપેલ સુસંસ્કારોનું ઋણ આજીવને ભૂલીશું નહીં'.
| આપશ્રીને અમારા કોટિ કોટિ વંદન હે.
લિ. આપના પુત્રો તથા પરિવાર ધનસુખલાલ ખીમચંદ અ.સૌ. ઉમિલા ધનસુખલાલ અમૃતલાલ ખીમચંદ હિરેન ધનસુખલાલ
અ.સૌ. અર્ચના હિરેનકુમાર અ.સૌ. મધુકાંતા અમૃતલાલ કુ. મનિષા ધનસુખલાલ ડો. ભરતકુમાર સૌભાગચંદ કુ. માયાબેન કુ. આશાબેન અ.સૌ. ગીતાબેન ભરતકુમાર
વિજયકુમાર