________________
ધાનેરા નિવાસી
સ્વ. અમચંદ્ર વીરચંદ જોગાણી તથા સ્વ. ધરમીબેન અમચઢ જોગાણી
દેહવિલય ઃ તા. ૨૬-૧૧-૬૨
સ. ૨૦૨૦ના કારતક સુદ ૮ સંસ્કારી, સદાચારી અને ચરિત્રશીલ માતાપિતા સે। શિક્ષકનું કામ કરે છે. અમાને બાલ્યાવસ્થામાં ધર્મ ભાવના, સચ્ચાઈ, શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસ્કારોનું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ યત કિચિત અદા કરી જીવનમાં સ ંતાષ અનુભવીએ છીએ.
લિ.
આપના ભાભવના ઋણી આજ્ઞાંકિત પુત્ર-જયંતીલાલ ઝુમ દ જોગાણી તથા પરિવાર પુત્રવધુ–કમળાબેન જયંતીલાલ જોગાણી તથા આપના આજ્ઞાંકિત પ્રપૌત્રો
પાલનપુર નિવાસી
સ્વ. અનીતાબેન શૈલેશકુમાર શાહ
જન્મ : સવત ૨૦૧૦ના માગશર સુદ ૨
અવસાન : તા. ૨૫-૭-૭૯
“ ફુલ ગયુ. ફારમાં રહી ગઈ ભરયુવાન વયમાં એકાએક આકસ્મિક તમા અમાને છેડીને ચાલ્યા ગયા, પરંતુ તમારાં મીઠા સ્મરણા તમારા પ્રેમાળ અને હસમુખા સ્વભાવ અમે બધાંય ભૂલી શકતા નથી.
લિ
""
પિતાશ્રી જય'તીલાલ ઝુમચંદ જોગાણી માતુશ્રી કમળાબેન જયંતીલાલ જોગાણી અને ભાઇ, ભાભીઓ તથા બહેને