________________
અમારા પૂજ્ય માતુશ્રી સ્વ. લહેરીબેન રાજાભાઈ શાહ
જન્મ 8 સંવત ૧૯૪૮ના અષાઢ સુદી ૧૪, અવસાન : સંવત ૨૦૩ ૩ના ભાદરવા સુદી ૭
આપના સંસ્કાર અને સકમ ના પૂણે અમારું જીવન ઉન્નત બન્યુ. આપના શુભ આશિષથી અમને દૈવી લમી સાંપડી, અમે સૌ આપના પુત્રો-પુત્રીએ આપને લીધે જ સુખી છીએ. આપને શાંત અને સૌમ્ય સ્વભાવ, અપની ધર્મપરાયણતા, આપની નિખાલસતા અને આપના વાત્સલ્યભાવને અમે કદી વિસરી શકીએ તેમ નથી. અમે જે કંઈ છીએ તે આપની ધર્મશ્રદ્ધા, સેવાવૃત્તિ અને આપના સુસંસ્કારોના સિંચનોનું ફળ છે. અમે સૌ આપના સદાય ઋણી છીએ.
લિ. અમે છીએ
આપના પુત્રો કાન્તીભાઈ, ભેગીભાઈ, કનૈયાલાલ તથા પરિવાર