SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિામણિ ] [ ૮૫૫ થાય તેા તે વેદનાને સમભાવપૂર્વક સહન કરવી જોઈએ. તે તેની મર્યાદિત ભૂમિમાં ફરી શકે, બેસી શકે પણ મર્યાદાનું ઉલ્લંધન ન કરી શકે. ત્રીજો છે પાપગમન સંથારા. આ સંથારા આગળના એ સંથારા કરતાં ઘણા કઠીન છે. આ સંથારામાં વૃક્ષની છૂટી પડેલી ડાળી જેમ સ્થિર પડી રહે છે તેમ સાધક બિલકુલ સ્થિર રહે છે. પડખાભેર સૂતા હોય તે તેમ ને તેમ રહે. જે સ્થાનપર જે આસનથી બેઠેલા કે સૂતેલા અણુસણુને સ્વીકાર કર્યાં હેાય તે રીતે અંતિમ શ્વાસ સુધી રહે છે. આમતેમ ફરવાનું તે દૂર રહ્યું પણુ શરીરનું હલનચલન પણ કરી શકે નહિ. કદાચ કષ્ટા-પરિષદ્ધા આવે તેા સમભાવપૂર્વક સહન કરે. આ ત્રણ પ્રકારના સંથારામાં પાદાપગમન સવ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ઇંગિત સથા મધ્યમ સ્થિતિના છે અને ભક્ત પ્રત્યાખ્યાન સામાન્ય કોટિના છે. સાધનાની દૃષ્ટિએ ત્રણ મરણુ મહત્ત્વપૂર્ણ છે. હું તમને પૂછું તમારે કયુ. મરણુ જોઈએ છે ? પતિ મરણ કે ખાલ મરણુ ? તમે કહેશેા કે પૉંડિત મરણુ. આ ખેલવુ' સહેલુ છે પણ અમલમાં લાવવુ' ઘણું મુશ્કેલ છે. પંડિત મરણુ માટે કેટલી તૈયારીઓ જોઇશે ? મન, વચન, કાયાને નિ`ળ બનાવવા પડશે. ચાર સંજ્ઞા પર વિજય મેળવવા પડશે. રાગ-દ્વેષને મંદ કરવા પડશે. રાગ-દ્વેષ છે ત્યાં સંસાર છે. જેના રાગ-દ્વેષ ગયા તેના સ`સાર ગયે. જેના પ્રત્યે જીવને રાગ હોય તેનું બધું કરી છૂટવા તૈયાર અને રાગ ન હાય તેની સંભાળ પશુ ન લેવાય. આ સંસાર અને સ્વજના પ્રત્યેના રાગના કારણે જીવ અનંતકાળથી સ'સારમાં ભમી રહ્યો છે. દ્વેષના કારણે તેા આત્માએ ન કરવાના કામ કર્યાં છે, પછી પંડિત ભરણુ કયાંથી આવે ? પતિ મરણુ જોઈએ છે તે આ બધુ છે।ડવુ" પડશે. આ મરણુ જોઈ એ છે તે રાગ-દ્વેષ ઓછા કરી ભવનિવેદ લાવવા પડશે. દ્વેષ બુદ્ધિવાળા આત્મા પેાતાની આજુબાજુના સુખી માયુસેાના સુખને જોઈ શકતા નથી. પેાતાનાથી અધિક સુખી જોઈ ને મળી જાય છે, દુઃખી થાય છે. પાડાશી સુખી છે તે એમાં એને કાંઈ નુકશાન થવાનુ છે? ના. જો પાડાશી સુખી હશે તે કોઈ વાર ખીજાના દુઃખમાં સહાયક બનશે પણ ઈર્ષ્યાળુ માણસ બીજાનું સુખ જોઈ શકતા નથી. જો તે દુ:ખી થાય તેા રાજી થાય છે. તે બહાર નીકળ્યા. રસ્તામાં મિત્રને સારા બંગલે જોયા. તેના ધીકતા વેપાર ધડધા જોયા. જોઇને તેના મનમાં મળતરા થઈ કે આ મારા મિત્ર મારા પછી ઉભું થયે તે ય મારા કરતાં ચઢી ગયા ? મારા કરતાં આગળ વધી ગયા? જો આવા ભાવ આવે તે પતિ મરણ કયાંથી આવે ? ઈર્ષ્યાના કારણે પાતે સુખી હોવા છતાં સુખ ભે.ગવી શકતા નથી. મને અહીં એક વાત યાદ આવે છે. ધનની મૂર્છાથી કરેલા તપ : અન્યદર્શીનાની આ વાત છે. એક ગરીબ માણસને ધનવાન બનવાના કેડ જાગ્યા. તે માણસ એક મંદિરમાં ગયા. જઇને તેણે દેવીની ઉપાસના કરી. ૧૫ દિવસ સુધી ભૂખ તરસના ત્યાગ કર્યાં. અમે તમને એક ઉપવાસ કરવાનુ` કહીએ તેા કહેશે। કે અમારાથી ન થાય પણ જે લક્ષ્મી મળતી હાય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy