________________
શારદા શિરોમણિ ]
[ ૮૪૩
ધર્માંને જાણનારા છે, બ્રહ્મ સ્વરૂપ આત્માને જાણે છે. મતિ-શ્રુત આદિ જ્ઞાનેાથી લેાકના સ્વરૂપને જાણે છે તેમને મુનિ કહેવાય છે. ધર્મના સ્વરૂપના જ્ઞાતા સરળ આત્મા સ`સાર ચક્રને સારી રીતે જાણે છે. જે ધમના સ્વરૂપને જાણે છે તે સ`સારને જાણે છે. જે સ'સારના સ્વરૂપને જાણે છે તે તેનાથી મુક્ત થઈ શકે છે અને કર્મીની જ જીરાને તાડી શકે છે. ધમ રૂપી મહેલ યેાગ્ય મન-વચન-કાયાની પ્રવૃત્તિના પાયા પર ઉભેલે જોઇએ. જો આ પાયેા સલામત ન હોય તે અર્થાત્ એ ત્રિવિધ યેાગના વર્તાવ અયેાગ્ય હોય તે ધર્મ મહેલ જમીનદોસ્ત અને કકડભૂસ થતાં વાર નહિ લાગે. ધર્માંતે જીવન રૂપી ભૂમિ પર અમૃતવૃક્ષ છે પણ જો ભૂમિ વિષમય હોય તે ધ વૃક્ષ અમૃતવૃક્ષ કયાંથી અની શકે? મન, વચન, કાયાનેા ઉપયોગ જો અયાગ્ય હાય તે। એવુ જીવન વિષભૂમિ જેવુ' છે. એમાં ઉગેલું ધર્માંવૃક્ષ પણ વિષમય બનવાનું, મન, વચન, કાયાના યોગ્ય ઉપયાગથી જે જીવન ભૂમિ અમૃતમય બને એમાં ઉગેલ ધર્મવૃક્ષ અમૃતવૃક્ષ ખની અમૃતફળ પેદા કરી શકે અને આત્માનું ઉત્થાન થઈ શકે; માટે જીવનમાં ધર્મની ખૂબ જરૂર છે. ધર્મ આ ભવમાં અને પરભવમાં આત્માને હિતકર્તા છે.
તમે ગાડીમાં મુસાફરી કરો તે ફરજિયાત ટિકિટ લેા છે. ટિકિટ લીધા વિના મુસાફરી કરો એ સરકારના ગુના છે. જે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે એ પકડાઈ જાય છે. તેને દંડ કરવામાં આવે છે. ગાડીમાં હજારો મુસાફર બેઠા હાય છે; તેમાં ટિકિટ લીધા વિનાના મુસાફરી પણ હોય છે. તેના દેખાવ પરથી ભાગ્યે જ ખખર પડે કે તે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે. તે દેખાવમાં તે બીજા મુસાફર જેવા દેખાય છે પણ તેના હૈયામાં સતત ફફડાટ હોય છે. તેની આંખા ટિકિટચેકર તરફ સાવધાનીથી જોતી હોય છે. ટિકિટ ચેકરને જોતાં તેનું હૈયુ' ધ્રુજતું હોય છે. ટિકિટ વિના હું ગાડીમાં બેસી ગયા હું પણ પકડાઈ જઈશ તા? મારી આબરૂ જશે અને સજા થશે. આવા અનેક ભયજનક વિચારો તેના મગજમાં ઘૂમ્યા કરે છે. આ સંસારમાં મોટા ભાગના મુસાફ ટિકિટ લીધા વિનાના મુસાફરો જેવા છે. જીવ ચાર ગતિની મુસાફરી કરવા નીકળ્યા છે. તેને કયારેક જ વિચાર આવે છે કે ધર્મ રૂપી ટિકિટ વિના મારું શું થશે ? ક રાજા મને મેાટી સજા કરશે તો ? મરી જઈશ તે હું મારી પાછળ પત્ની અને છેકરાઓનું શું થશે ? આવા અનેક ભયથી માનવી અંદર ધ્રુજી રહ્યો છે. આવા ભયથી તે જીવે છે તેથી જીવન જીવવાના સાચા આનંદ તે માણી શકતા નથી. શાંતિથી તે જીવી શકતા નથી. આવેા માનવી ભયથી અશાંત છે.
ધમ રૂપી ટિકિટથી જીવનની સાચી મુસાફરી : જીવનની મુસાફરી આનંદથી પૂરી કરવી હાય તેા ધર્મની ટિકિટ લઈને મુસાફરી કરે. ધર્મોની ટિકિટ જેની પાસે છે અને ભય રાખવાનુ` કોઈ કારણ નથી. જેની પાસે ટિકિટ હાય તેને ટિકિટ ચેકર સતાવતા નથી તેમ જેની પાસે ધર્માંની ટિકિટ હશે તેને ક`રાજા રૂપી ટિકિટ