________________
૭૬ ]
[ શારદા શિરોમણિ
શેઠની સત્યનિષ્ઠાથી ચારેના જીવનપલ્ટો : શેઠે ચિઠ્ઠીમાં લખ્યું હતું. કે આ બે ભાઈએ જે આવ્યા છે તેમને તમે ૫૦૦ સેાનામહારા ગણીને આપી દેજો. શેઠે આપેલા એડ્રેસ પ્રમાણે ચાર ગયા. શેઠે આપેલી ચિઠ્ઠી બતાવી. છેકરાએ વિચાર કર્યું કે મારા ખાપુજી મુશ્કેલીમાં મૂકાઈ ગયા લાગે છે તેથી મંગાવી હશે. કરાએ ૫૦૦ સેાનામહારા ગણીને આપી દીધી. ચાર લઈને આવ્યા તેા શેઠ તે તે સ્થાનમાં બેઠા હતા. ચારાના મનમાં એમ કે શેઠ ભાગી ગયા હશે પણ બેઠેલા જોઈ ને મનમાં થયું કે શેઠ કેટલા સત્યવાદી અને પ્રમાણિક છે. તેમણે કહ્યું-શેઠ ! ચાલે, અમે તમને મૂકવા આવીએ. ચેારા અને શેઠ જાય છે. રસ્તામાં શેઠ કહે છે ભાઈ ! સાનામહેાર તાવને! ચારાએ સેનામહેાર બતાવી. શેઠ કહે- અરે ! આ તેા નકલી સેાનામહેારે છે. મારા દીકરાએ તમને ઠગ્યા છે, તમને સાચી સેાનામહેરો આપી નથી. બનાવટી આપી છે. હું તમને ખીજી ચિઠ્ઠી લખી દઉં છું. તેમાં લખ્યું, દીકરા! બનાવટ કરવાથી ઘાર કર્યાં અધાય છે. ખાટુ' ઓલવાથી ખીજું વ્રત ભાંગે છે. આપણે જિ ંદગીમાં જીવવું છે કેટલુ` ? તું આ ભાઈ એને ૫૦૦ સાચી સેાનામહોરો આપજે. ચારાને કહ્યું-તમે આ ખેાટી પાછી આપી આવે અને સાચી લઇ આવે. ભીમાશાહની આ સત્યતા, પ્રમાણિકતાના બીલેા પર અદ્ભૂત પ્રભાવ પડયા. તેએ શેઠના પગમાં પડી ગયા ને કહ્યું–શેઠ! અમારે સેાનામહારા નથી જોઈતી. આજે તે અમને ભગવાનના દન થયા. તમારા દર્શનથી અમે આજે આ પાપની પ્રવૃત્તિના ત્યાગ કરીએ છીએ. હવે કયારે પણ ચારી કે લૂંટફાટ કરીશું' નહિ. શેઠને ચારાને કઈ આધ આપવા પડયા ? સત્યના પ્રભાવ કેટલેા પડયા ? શેઠ કહે મારી વખારામાં માલ સાચવવા ચેાકીયાત અને નાકરાની જરૂર છે. તમે મારે ત્યાં રહેજો. શેઠને ચારા પર જરા પણ અવિશ્વાસ ન આવ્યે હું સત્યનિષ્ઠ છું તે ખીજામાં અવિશ્વાસ કરાય કેમ ? સત્યનું પાલન કરતાં કસેાટી આવે પણ તેમાં મક્કમ રહેવાથી આખરે સત્યના જય થાય છે.
બીજા વ્રતના ત્રીજો અતિચાર છે 44 સદારામ'તભેએ. ' પુરૂષે પેાતાની પત્નીના અને પત્નીએ પોતાના પતિના મમ ખુલ્લા કરવા. પત્ની પતિનુ એક અંગ છે. પત્ની માટે પિત તા સ`સ્વ છે. તે પતિથી કોઈ વાત ગુપ્ત ન રાખે. પતિ પત્નીથી ગુપ્ત ન રાખે. કદાચ ખાલપણમાં કોઈ ભૂલ કરી હોય તા તે છાની ન રાખતા એકબીજાને કહી દીધી હાય તે વાત ક્યારે પણ ઉઘાડી ન કરે. આ રીતે કરવાથી એકબીજાને ખૂબ આઘાતનું કારણ અને છે. કોઇ વાર ઉશ્કેરાટમાં આવીને ન કરવાનુ` કરી બેસે છે. આ રીતે સ્ત્રીએ પુરૂષના અને પુરૂષ સ્ત્રીના મમ` ખુલ્લા કરવાથી આ અતિચાર લાગે છે. (૪) “ મેસેાવએસે ” જૂઠો ઉપદેશ આપવા. હિ'સાદિ પાંચ આશ્રવ સેવવાના, હેમ હવન, યજ્ઞ કરવાના, ફળફૂલ તેાડવાના ઉપદેશ આપવા એ ખાટો ઉપદેશ છે. ખેાટી વાર્તા કરવી, ખાટો પ્રચાર કરવા, બીજાને અવળે રસ્તે ચઢાવવાના ઉપદેશ આપવા એ અતિચાર છે.
""