SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૭૬૧ સામાયિક તેા કરવી. એટલે એક વર્ષમાં ૩૬૦ સામાયિકા થાય. કદાચ કોઈ પ્રસ`ગાવશાત એક સામાયિક કરવી પણ મુશ્કેલ પડે તેા એવી રીતે પચ્ચક્ખાણ લઇ શકે કે એક વમાં મારે ૩૬૦ સામાયિક કરવી. જો એક દિવસ સામાયિક ન થાય તા ખીજા દિવસે વધારે કરી લેવી પણ પચ્ચક્ખાણ હશે તેા સામાયિક થશે. નિહ તે પ્રમાદમાં સમય ચાલ્યા જશે. સમતાને લાવવા અને મમતાને મારવા જ્ઞાની ભગવંતાએ સામાયિકના મહિમા ખૂબ ગાયા છે. અનાદિકાળથી અવળા અભ્યાસથી મન ઉકળાટવાળુ' બની ગયુ` છે. ઘેાડી ઘણી અનુકૂળતા મળે, મનગમતુ મળે ત્યાં મન રાગમાં ખેંચાઇ જાય છે અને મનગમતુ ન મળ્યું, પ્રતિકૂળ મળ્યું ત્યાં દ્વેષ થઈ જાય છે. આ રાગ-દ્વેષના અનાદ્દિના ઉકળાટને હારી દેવાની તાકાત આ સામાયિકમાં પડી છે. જગતના અનંત અનંત જીવાને એ ઘડી માટે સ`પૂર્ણ અભયદાન આપી દેવાની તાકાત સામાયિકમાં રહેલી છે. કંઇક જીવા જે સામાયિકના રહસ્યને જાણતા નથી, તેના હાર્દને સમજતા નથી તેવા જીવા ગામગપાટા મારવામાં, પેપરો વાંચવામાં, ખીજાની પંચાત કરવામાં સામાયિકના અમૂલ્ય લાભ ગુમાવી બેસે છે અને પાપના ભાતા ખાંધે છે. અનંતકાળથી રખડતા આત્માને મહાન પુણ્યાયે આ કિંમતી સમય સાધનાના મળ્યા છે તેા સામાયિક કરવાની ચૂકશે નહિ. સામાયિક આપણને સમભાવના રસમાં ઝૂલાવે છે. સામાયિકથી કેટલા મહાન લાભ થાય છે. સામાયિક સંસારના દુ:ખાથી પણ કેવી રીતે મચાવે છે તે માટે અહી એક વાત યાદ આવે છે. પણ એક શેઠ ખૂબ શ્રીમંત હતા. તેમના ધંધા ધમધેાકાર ચાલતા હતેા પાપના ઉદય થતાં દુઃખના દિવસેા આવ્યા. તેમણે આઠ લાખ રૂપિયાનેા માલ ભરી વહાણ પરદેશ મોકલ્યા હતા. રસ્તામાં ભયકર વાવાઝોડુ' થતાં વહાણુ મધા અધવચ ડૂબી ગયા. ખબર આવી કે આપે જે વહાણા માલ ભરીને મેાકલ્યા છે તેના પત્તો નથી. આ સાંભળતા શેઠના દિલમાં ખૂબ દુઃખ થયું. જે માલ મોકલ્યા હતા તેમાં પાંચ લાખ રૂપિયા બીજાના લઈને માલ માકલ્યા હતા. તેમનું કરજ માથે હતુ એટલે શેઠના મનમાં એ આઘાત લાગ્યા કે હવે લેાકનું કરજ ચૂકવીશ શી રીતે ? લોકો મારી પાસે લેવા આવશે તા હું મારું શું બતાવીશ ? તે સમયે આજના જેવા જમાના ન હતા કે જલ્દી દેવાળા કાઢે. આજે તે ઘર સાજા રાખીને દેવાળા કાઢે. એક બે વર્ષમાં તે તે ઊ'ચા આવી જાય. જયારે પહેલાના જમાનામાં દેવાળા કાઢવા એ કેટલું' લજ્જાસ્પદ લાગતુ. દેવાળા કાઢયા પછી તે દશ બાર વર્ષ ઊંચા ન આવી શકે. ઇજ્જત સાચવવા આત્મહત્યા કરવા તૈયાર મનમાં પેાતાની મિલ્કત ગઈ એ દુ:ખ નથી પણ બીજાનુ` ચિંતા હતી. દુકાનેથી ઘેર આવીને શેઠાણીને કહે છે કે તું ઘાળી આપ. હું પીને સૂઈ જાઉં; પણ છે શુ' ? શા માટે થયેલા શેઠ : આ શેઠના કરજ શી રીતે ચૂકવીશ તેની મને એક વાડકામાં અફીણુ આમ કરવું પડે ? શેઠે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy