________________
સ્વ, મોતીબેન ઠાકોરલાલ શાહ
શો. ઠાકોરલાલ ગાડીભાઈ
જન્મસ્થળ : ખંભાત સં. ૧૯૭ર
જન્મસ્થળ : ખંભાત સ. ૧૯૭૩ : દેહવિલય સં ૨૦૩૯ ના ફાગણ સુદ ૧૫
દિક્ષા દિન બા. બ્ર. ઉવિશાખાઈ મહાસતીજી સં' ૨૦૩૭ ના વૈશાખ સુદ ૫ તા. ૮-પ-૮૧
શ્રી , સ્થા. જૈન ખંભાત સંપ્રદાયના આચાય ગચ્છાધીપતી મહાન વૈરાગી પુજય કાંતીષીજી મહારાજ સાહેબ થા ક્ષિતીજે સુર્યોદયના સહામણા તેજની જેમ ઝળહળતા મધુર વ્યાખ્યાતા બા. બ્ર. પુજયશ્રી શારદાબાઈ મહાસતીજીના શશિધ્યા, તપશ્ચના તેજ થી ઝળહળતા ખા. બ્ર ઉર્વિશાખાઈ મહાસતીજીના સંસારી પિતાશ્રી શા. ઠાકોરલાલ ગાડાભાઈ કાપયા થા સંસારી માતુશ્રી સ્વ. મેતીબેનની સ્મૃતીમાં આપને સરલ, ઉદાર અને સેવાભાવી સ્વભાવ નીતિમય અને પ્રમાણિક જીવન સમાજ પ્રત્યેની સેવાઓ, ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદધા, ગરીબા પ્રત્યેની હમદર્દી, સાધુ સં તેને સમાગમ અને સેવા આ બધાય આપના સદ્ગુણોને અમે અનુસરીયે એજ ઈશ્વર પ્રત્યે પ્રાર્થના આપનું અમારા ઉપરનું ઋણુ હમે કદીયે વિસરી શકીયે તેમ નથી. આપનુ માગદશન અમેને મળતુ રહે એજ અભ્યર્થના.
લિ આપના સુપુત્રોના સંભાળણા
રજનીકાંત નરેશ પુત્રવધુઓ : ધમિઠા પરેશા પુત્રીઓ : પદમા, શારદા, કોકીલા
પૌત્ર : હેતુલ તેજસ પૌત્રી : નિમિશા મિતા