________________
શ્રી કારસી હીરજી શાહના ધર્મપત્નિ સ્વ. દેશીબેન કેારસીભાઇ હીરજીભાઇ શાહ
પુરૂષાથ' પુરૂષના અને લક્ષ્મી સ્ત્રીની એ કહેવત પ્રમાણે દેશરીબાઇના પગલાંથી, કેરસીભાઇને લક્ષ્મી અને સંપત્તિ મળી જેના સદ્ઉપયોગ સમાજ અને સહમિ'ના કલ્યાણ માટે કરવાની જેમણે પ્રેરણા આપી.