________________
શારદા શિરામણિ ]
[ ૪૫૯
પડયેા હાય ? શુ' એની શક્તિ ખલાસ થઈ ગઈ હશે? ના....ના....એવુ' તા અને નહિ. તે પછી આ છે તેવા ને તેવા કેમ રહ્યા ?
સત થવા છતાં આવેલા મનમાં તત : સન્યાસી ઘરમાં ગયા. ખાઇને આદર સત્કાર તા જેવા હતા તેવા જ હતા. તેમણે પૂછયુ-એન ! તમે મને આળખ્યું ? છ મહિના પહેલા આન્યા હતા તે. મેં આપને ત્યાં થાપણ મૂકી છે તે લેવા આવ્યો છું. આપ મને મારી થાપણુ આપી દે. સંન્યાસી માને છે કે હું આમ કહીશ એટલે ખબર પડશે કે બ'ગલા તેને ઘેર કેમ નથી ? ખાઈ કહે-આપ થાકીને આવ્યા છે તેા થાડી વાર એસેા, જમે, આરામ કરે પછી વાત કરીએ. સન્યાસીના મનમાં શંકા થઈ કે આમ કેમ કહે છે ? એક વસ્તુ આપવામાં કેટલી વાર લાગવાની છે ? નક્કી તેની દાનત અગડી લાગે છે. ધર્મિષ્ઠનું નામ ધરાવીને ઢાંગી નીકળ્યા. તેમની તે। અધીરાઇ વધી ગઇ. તે કહે હું ખાઇશ પીશ પછી પહેલા મારી વસ્તુ આપી દે ને ! મારા ગુરૂએ કેટલી મહેનતે તે મેળવી છે. મે' તમને છ મહિના માટે આપી છે. વધારે સમય માટે નથી આપી, માટે પહેલા તે આપી દો. ખાઈ કહે અમારે તેની જરૂર ન હતી તેથી મારા પતિએ તેને કચરાપેટીમાં ફેકી દીધી છે. એમાં કાણુ ચઢે ? : આ સાંભળતા સન્યાસીને ખૂબ ક્રોધ જડીબુટ્ટી મને શેાધી આપે. ખાઇને ખૂબ મૂંઝવણ થવા લાગી. કચરામાં કયાંય જતી રહી હશે આપ થાકયાપાકયા જમે. હમણાં એટલે તમને જડીબુટ્ટીના બદલામાં જે જોઈએ તે લાવી આપશે. આ બીજુ કાંઈ ન જોઈ એ. મારે તેા મારી જડીબુટ્ટી જોઇએ. જો આપ નહિ આપે તા તમારા આંગણામાં માથું પટકાવીને મરી જઈશ. આ બેમાં કેણુ ચઢે ? સંન્યાસી કે સ’સારી ? બધું ત્યાગીને નીકળ્યા છતાં મમતા કેટલી છે ? સંસાર છૂટયે પણ હજુ આક્તિ ગઈ નથી. જ્યારે આ દુપતિ સંસારમાં રહે છે છતાં મમતા કેટલી છૂટી ગઈ છે ! સન્યાસી ગુસ્સામાં ખેલતા હતા તે વાત ભાઈએ દુકાનમાં સાંભળી. તે મહાર આવ્યા. ભાઈ ને ખબર નહિ કે આ સંતુને આ ચીજની આટલી બધી મમતા છે. સન્યાસીની લાલચેાળ આંખા જોઈને સમજી ગયા. તેમને સમજાવવા પ્રયત્ના કર્યાં પણ સંન્યાસી તે કોઈ રીતે ન સમજ્યા. મુંઝવણને પ્રશ્ન આવ્યેા. જડીબુટ્ટીને ફેંકી દીધા છ મહિના થઈ ગયા. હવે તેા કયાંથી મળે ? જો તે વસ્તુ ન આપે તે પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે. સંન્યાસીનુ રૂપ એવુ' દેખાય છે કે તે એક ચીજ પાછળ મરી પણ જાય. હવે કરવું શું ? ભાઈ તેના ઉપાય શેાધવા લાગ્યા.
મારા પિત આવશે સંત કહે છે—મારે
ધમે ધર્માંસ'કટને મારેલા ધક્કો ઃ ભાઈ કહે છે આપ અહીં બેસે. હું બહાર જઈ ને આવુ છું. હું પાછે આવું ત્યાં સુધી મારી રાહ જોજો. ભાઈ તેા ગામ બહાર એક ઝાડ નીચે જઈ ને નવકારમ`ત્રનુ` સ્મરણ કરવા લાગ્યા; અને શાસનના રક્ષક દેવાને પ્રાર્થના કરી કે મારા માથે ધર્મ સંકટ આવ્યુ છે. સંન્યાસી અને જડીબુટ્ટી
આવી ગયા. મારી હવે કયાંથી મળે ?