________________
લાકડીયા નિવાસી પિતાશ્રી જેઠાભાઇ પેથાભાઈ ગડા સ્થા અ. સૌ. માતુશ્રી લાખઇબેન જેઠાભાઈ ગડા
પરમ ઉપકારી પૂ. માતુશ્રી તથા પૂ. પિતાશ્રી આપ કુટુંબના સુકાની બની અમારા જીવનમાં સંસ્કાર સદાચાર તપ ત્યાગ દીન દયા તથા ધર્મભાવના આદિ સદ્દગુણોનું સિંચન કરો છો. આપનું જીવન સરળતા, ક્ષમા, નમ્રતા, સંતો પ્રત્યેની અપૂર્વ લાગણી, ધર્મ પ્રત્યેની દઢ શ્રદધા નિખાલસતા
આદિ સગુણોથી શુશોભિત છે.
એજ લી. ભવભવના ઋણી આપના આજ્ઞાંકિત પુત્રો
મોતીલાલ જેઠાલાલ ગડા મગનભાઈ જેઠાભાઈ ગડા