________________
સ્વ. હરીલાલ જશકરણ ઝવેરી
સરલતા સૌજન્યતા અને સેવાની મૂતિ' સમાં પૂ. સ્વ. પિતાશ્રી આપે અમારા જીવનમાં જૈન ધમમાં સુસંસ્કાર રેડી જે દેવ ગુરૂ ધમની શ્રદ્ધા જગાડી છે, અને અમને આ સન્માગે વાળ્યા છે તે માટે આપનો
અમારા ઉપર અસીમ ઉપકાર છે. આપના પરમ ઉપકારમાંથી યતકિચિત ઋણમુકત થવા આપના ચરણે કટિશ નમન કરીએ છીએ.
અમે છીએ આપને મહેકતો પરિવાર
શ્રી દલપતભાઈ હરિલાલ ઝવેરી અ, સૌ. સુભદ્રાબેન દલપતભાઇ ઝવેરી